વિંગ કમાન્ડર અભિનંદનનો નવો લુક આવ્યો સામે, જુઓ PHOTOS

|

Sep 02, 2019 | 12:56 PM

પાકિસ્તાનને મેથીપાક ચખાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનો એક નવો લુક સામે આવ્યો છે. કમાન્ડર અભિનંદન મંગળવારના રોજ ફરીથી મિગ-21ની સાથે જોવા મળ્યા હતા. તેઓ પોતાની મૂછોને લઈને જાણીતા છે પણ હવે તેમનો લુક બદલાઈ ગયો છે. Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો […]

વિંગ કમાન્ડર અભિનંદનનો નવો લુક આવ્યો સામે, જુઓ PHOTOS

Follow us on

પાકિસ્તાનને મેથીપાક ચખાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનો એક નવો લુક સામે આવ્યો છે. કમાન્ડર અભિનંદન મંગળવારના રોજ ફરીથી મિગ-21ની સાથે જોવા મળ્યા હતા. તેઓ પોતાની મૂછોને લઈને જાણીતા છે પણ હવે તેમનો લુક બદલાઈ ગયો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  દેશની રાજધાની દિલ્હીમાં 131 કરોડ રૂપિયાના ખર્ચે નવા ગુજરાત ભવનનું PM મોદીના હસ્તે લોકાર્પણ

તેઓએ એર માર્શવ ચીફ બીએસ ધનોઆ સાથે પઠાણકોટ એરબેઝથી ઉડાન ભરી હતી. આ વખતે અભિનંદન એક નવા જ લુકમાં સામે આવ્યા હતા. અભિનંદને પોતાની મૂછોને હટાવી દીધી છે. બાલાકોટ એર સ્ટ્રાઈકની ઘટના બાદ દેશભરમાં અભિનંદનની મૂછો સાથેનો લુક જોવા મળ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article