ચીને પેંગોંગ ત્સો વિસ્તારમાં કર્યુ નવું નિર્માણ, સેટેલાઈટ ઈમેજમાં દેખાયા PLAના ટેન્ટ

|

Sep 22, 2020 | 12:56 PM

લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે છેલ્લા કેટલાક દિવસથી ભારતીય સેનાની સાથે થયેલી ઝડપ પછી હવે ચીની સેના પાછળ હટી ગઈ છે પણ તેને પેંગોંગ ત્સો વિસ્તારમાં ઘણા નવા નિર્માણ કર્યા છે. આ જાણકારી નવા સેટેલાઈટ ઈમેજથી પ્રાપ્ત થઈ છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું […]

ચીને પેંગોંગ ત્સો વિસ્તારમાં કર્યુ નવું નિર્માણ, સેટેલાઈટ ઈમેજમાં દેખાયા PLAના ટેન્ટ

Follow us on

લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે છેલ્લા કેટલાક દિવસથી ભારતીય સેનાની સાથે થયેલી ઝડપ પછી હવે ચીની સેના પાછળ હટી ગઈ છે પણ તેને પેંગોંગ ત્સો વિસ્તારમાં ઘણા નવા નિર્માણ કર્યા છે. આ જાણકારી નવા સેટેલાઈટ ઈમેજથી પ્રાપ્ત થઈ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મહિનાના શરૂઆતમાં બંને દેશ ગલવાન ઘાટીમાં વિવાદાસ્પદ પેટ્રોલ પોસ્ટ 14થી પાછળ હટી ગયા હતા. જ્યાં 15 જૂને થયેલી હિંસક ઝડપમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા અને અજ્ઞાત સંખ્યામાં ચીની જવાન માર્યા ગયા હતા. ગલવાન ઘાટીમાં બંને તરફ 3 કિલોમીટરનો બફર ઝોન બનાવવામાં આવ્યો પણ પેંગોંગ ત્સો વિસ્તારમાં તણાવ ચાલુ રહ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સેટેલાઈટ ઈમેજમાં જોવા મળી રહ્યું છે કે ફોક્સહોલ પોઈન્ટ પર ચીની નિર્માણ થઈ રહ્યું છે. ત્યાં PLAએ ઘણા તારપોલિન ટેન્ટ લગાવ્યા છે. એક વરિષ્ઠ સંરક્ષણ નિષ્ણાંતે પુષ્ટી કરતાં કહ્યું કે એ સ્પષ્ટ છે કે આ ચીની ટેન્ટ છે, કારણ કે PLAનો ટેન્ટ લાલ તારપોલિનનો છે અને તે ચીનની તરફ છે. તે સિવાય PLA સ્કાયર ટેન્ટ અને ભારત ઈગ્લૂ અને રાઉન્ટ શેપ ટેન્ટનો ઉપયોગ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સેટેલાઈટ ઈમેજમાં ભારતીય ટેન્ટોની બે મોટી સ્થાપનાઓ પણ દેખાય છે. ઉપરનું સફેદ ક્લસ્ટર ઈગ્લૂ આકારનું છે અને નીચે લીલા ક્લસ્ટર ગોળ શેપનું છે. ભારત અને ચીનની વચ્ચે LAC લદ્દાખમાં પહાડી ઠંડા રણમાં છે. જેમાં 135 કિલોમીટર લાંબા પેંગોંગ ત્સો પણ સામેલ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:02 pm, Sun, 26 July 20

Next Article