સાવધાન! ચીન ભારત પર સાઈબર એટેક કરવાની તૈયારીમાં, તમારી પાસે આ નામથી આવી શકે છે ઈમેઈલ

|

Sep 28, 2020 | 1:13 PM

સરહદ પર ગતિવિધીઓની વચ્ચે ચીન ભારતની વિરૂદ્ધ વધુ એક અવળચંડાઈ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ ચીન ભારત પર સાઈબર એટેક કરી શકે છે. ભારત પર આ એટેક 21 જૂનથી થઈ શકે છે. આ સાઈબર એટેકમાં એક ઈમેઈલ- ncov2019.gov.inથી હુમલો થઈ શકે છે. આ ઈમેઈલનું સબ્જેક્ટ ‘Free Covid 19 Test’ હોઈ શકે છે. ચીની સાઈબર […]

સાવધાન! ચીન ભારત પર સાઈબર એટેક કરવાની તૈયારીમાં, તમારી પાસે આ નામથી આવી શકે છે ઈમેઈલ

Follow us on

સરહદ પર ગતિવિધીઓની વચ્ચે ચીન ભારતની વિરૂદ્ધ વધુ એક અવળચંડાઈ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ ચીન ભારત પર સાઈબર એટેક કરી શકે છે. ભારત પર આ એટેક 21 જૂનથી થઈ શકે છે. આ સાઈબર એટેકમાં એક ઈમેઈલ- ncov2019.gov.inથી હુમલો થઈ શકે છે. આ ઈમેઈલનું સબ્જેક્ટ ‘Free Covid 19 Test’ હોઈ શકે છે. ચીની સાઈબર એટેકથી બચવા માટે આ ઈમેઈલથી આવેલા મેઈલ કે એટેચમેન્ટ ખોલવા નહીં.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આશરે 20 લાખ લોકોના ઈમેઈલ ટાર્ગેટ પર છે. ખાનગી ઈમેઈલ પર હુમલો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયા પર પણ એક સાઈબર એટેક થયો હતો. ગુપ્તચર એજન્સીઓએ સાઈબર એટેકને લઈ જાણકારી આપી છે, ત્યારબાદ 3-4 વેબસાઈટસ પર નજર પણ રાખવામાં આવી રહી છે. મળતી જાણકારી મુજબ ચાઈનીઝ હેકર આ સાઈબર એટેક માટે તૈયારીઓમાં જોડાઈ ગયા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:53 pm, Sat, 20 June 20

Next Article