Ram Mandir નિર્માણની યોજનામા થયો બદલાવ, 1200 પિલર પર નહિ બને હવે મંદિર

અયોધ્યામા Ram Mandir  નિર્માણનું  કામ શરૂ થયું છે.  રામભક્તો રામમંદિર  નિર્માણની આતુરતાથી  રાહ જોઇ રહ્યા છે. જ્યારે હવે 1200 પિલ્લર પર બનનારા  રામમંદિરના નિર્માણની ટેકનિકમાં  બદલાવ થવા જઇ રહ્યો છે.  જેમાં  હવે નવી ટેકનિકથી રામમંદિરનું નિર્માણ થશે. તેમાં  એલ એન્ડ ટી અને ટાટા કંપની જલ્દી જ નવી ટેકનીક અંગે નિર્ણય કરશે. જેમાં મંદિરની પશ્વિમ દિશામા […]

Ram Mandir નિર્માણની યોજનામા થયો બદલાવ, 1200 પિલર પર નહિ બને હવે મંદિર
| Edited By: | Updated on: Dec 30, 2020 | 5:50 PM

અયોધ્યામા Ram Mandir  નિર્માણનું  કામ શરૂ થયું છે.  રામભક્તો રામમંદિર  નિર્માણની આતુરતાથી  રાહ જોઇ રહ્યા છે. જ્યારે હવે 1200 પિલ્લર પર બનનારા  રામમંદિરના નિર્માણની ટેકનિકમાં  બદલાવ થવા જઇ રહ્યો છે.  જેમાં  હવે નવી ટેકનિકથી રામમંદિરનું નિર્માણ થશે. તેમાં  એલ એન્ડ ટી અને ટાટા કંપની જલ્દી જ નવી ટેકનીક અંગે નિર્ણય કરશે.

જેમાં મંદિરની પશ્વિમ દિશામા એક રિટેનિગ વોલ બનાવવાની પણ યોજના છે. જેમાં હાલ મંદિરની નીચે જમીનમા રેતીનું પ્રમાણ વધુ  હોવાના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ  શ્રી રામ જન્મભૂમિ તીર્થ  ક્ષેત્ર ટ્રસ્ટ અને મંદિર નિર્માણમાં લાગેલા નિષ્ણાતોની બેઠકમાં આ નિર્ણય લેવામા આવ્યો છે.

આ ઉપરાંત સૌ પ્રથમ રામ મંદિર નિર્માણના પાયાનું સ્ટ્રક્ચર તૈયાર કરવામા આવ્યું હતું.  જે 1200 પિલર પર જમીનની અંદર 125 ફિટ પર બોર કરવાના હતા. જો કે ટેસ્ટિંગ માટે એક પિલર મુકવામાં આવ્યું  હતું. તેમજ તેને મજબૂતી આપવા માટે 28 થી 30 દિવસ સુધી રાખવામા આવ્યો હતો. તેની પર 700 ટન વજન મૂકીને ભૂકંપનું પરીક્ષણ કરવામા આવ્યું હતું. ભૂકંપના આંચકા આપવામા આવ્યા હતા. આ દરમ્યાન પિલર પોતાના સ્થાનેથી ખસીને બેન્ડ થયો હતો.

તેની બાદ રામમંદિરના જે ડ્રોઈંગ પર કામ થવાનું હતું તે રોકી દેવામાં આવ્યું છે, તેમજ હવે નવી રીતે તેનું ડ્રોઈંગ આઇઆઇટી દિલ્હી, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી મુંબઈ, એનઆઇટી સુરતના વર્તમાન અને  રિટાયર પ્રોફેસર  સાથે ટાટા, લાર્સન અને ટુબ્રોના નિષ્ણાતોની એક ટીમ બનાવી છે.

આ ઉપરાંત સૌ પ્રથમ રામ મંદિર નિર્માણના પાયાનું સ્ટ્રક્ચર તૈયાર કરવામા આવ્યું હતું.  જે 1200 પિલર પર જમીનની અંદર 125 ફિટ પર બોર કરવાના હતા. જો કે ટેસ્ટિંગ માટે એક પિલર મુકવામાં આવ્યું  હતું. તેમજ તેને મજબૂતી આપવા માટે 28 થી 30 દિવસ સુધી રાખવામા આવ્યો હતો. તેની પર 700 ટન વજન મૂકીને ભૂકંપનું પરીક્ષણ કરવામા આવ્યું હતું. ભૂકંપના આંચકા આપવામા આવ્યા હતા. આ દરમ્યાન પિલર પોતાના સ્થાનેથી ખસીને બેન્ડ થયો હતો.  તેની બાદ રામમંદિરના જે ડ્રોઈંગ પર કામ થવાનું હતું તે રોકી દેવામાં આવ્યું છે, તેમજ હવે નવી રીતે તેનું ડ્રોઈંગ આઇઆઇટી દિલ્હી, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી મુંબઈ, એનઆઇટી સુરતના વર્તમાન અને  રિટાઇર પ્રોફેસર  સાથે ટાટા, લાર્સન અને ટુબ્રોના નિષ્ણાતો ની એક ટીમ બનાવી છે.

જો  કે અત્યાર સુધી નક્કી થયું છે જે મંદિરની ચારો તરફ કોન્ક્રીટની રેટેનિગ વોલ બનાવવી જોઇએ, કારણ કે પશ્ચિમ દિશામાં સદી પછી પણ સરયૂ નદીનો પ્રવાહ આ તરફ વળીને વહે તો પણ આ દિવાલને રોકી રાખે.

જો  કે અત્યાર સુધી નક્કી થયું છે જે મંદિરની ચારો તરફ કોન્ક્રીટની રેટેનિગ વોલ બનાવવી જોઇએ, કારણ કે પશ્ચિમ દિશામાં સદી પછી પણ સરયૂ નદીનો પ્રવાહ આ તરફ વળીને વહે તો પણ આ દિવાલને રોકી રાખે. જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે દીવાલની  જાડાઇ કોઇ ડેમની દીવાલ જેટલી જાડી  રાખવામાં આવશે.

 

Published On - 1:37 pm, Wed, 30 December 20