જાણો ક્યારે યોજાશે CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા?, સરકારે કરી તારીખ જાહેર

|

Sep 29, 2020 | 12:05 PM

ગુજરાત બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગયી છે પણ સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા બાકી છે.  આ પરીક્ષા ક્યારે લેવી તે અંગે મહત્વની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.  CBSEની ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં યોજાશે.  કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલે આ બાબતે જાણકારી […]

જાણો ક્યારે યોજાશે CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા?, સરકારે કરી તારીખ જાહેર

Follow us on

ગુજરાત બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગયી છે પણ સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા બાકી છે.  આ પરીક્ષા ક્યારે લેવી તે અંગે મહત્વની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.  CBSEની ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં યોજાશે.  કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલે આ બાબતે જાણકારી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 આ પણ વાંચો :  ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:15 pm, Fri, 8 May 20

Next Article