CAT 2020નું પરિણામ જાહેર અમદાવાદના આર્યવર્તે મેળવ્યા 99.99 પર્સેન્ટાઈલ

|

Jan 04, 2021 | 4:23 PM

CAT-2020નું પરિણામ આઈઆઈએમ ઈન્દોરે જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 300 વિદ્યાર્થીઓને આઈઆઈએમમાં એડમિશન મળવાની શક્યતા છે.

CAT 2020નું પરિણામ જાહેર અમદાવાદના આર્યવર્તે મેળવ્યા 99.99 પર્સેન્ટાઈલ

Follow us on

CAT-2020નું પરિણામ આઈઆઈએમ ઈન્દોરે જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 300 વિદ્યાર્થીઓને આઈઆઈએમમાં એડમિશન મળવાની શક્યતા છે. CAT-2020માં અમદાવાદના આર્યવ્રતે 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યો છે. 99.99 ટકા પર્સેન્ટાઈલ સાથે આર્યવર્તે ભારતમાં 10મો અને ગુજરાતમાં પહેલો ક્રમ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આઈઆઈએમ ઈન્દોર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં  આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે  CAT-2020ની પરીક્ષામાં ભારતમાંથી 9 વિદ્યાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઈલ મેળવ્યા છે. સમગ્ર દેશમાંથી કુલ 2 લાખ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના કારણે આ વખતે ગુજરાતમાંથી માત્ર 45 વિદ્યાર્થીઓ દ્વારા CAT-2020ની પરીક્ષા આપવામાં આવી હતી. જે આંકડો દર વર્ષ કરતા પ્રમાણમાં ઓછો છે.

 

આ પણ વાંચો: રાજકોટના લોધિકામાં BJPના અભિવાદન કાર્યક્રમમાં કોરોના નિયમોની ઐસી કી તૈસી

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

Published On - 4:20 pm, Mon, 4 January 21

Next Article