CCTV: નશામાં ચૂર કારચાલકે 4 વિદ્યાર્થિનીઓને લીધી અડફેટે, તમામ વિદ્યાર્થિનીઓની હાલત હાલ ગંભીર

|

Oct 05, 2020 | 1:00 PM

કેરળના અલપુલા નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. નશામાં ચૂર કારચાલકે વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. 3 વિદ્યાર્થિની શાળાએથી છૂટીને પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. CCTV દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે કાર પોતાની યોગ્ય દિશામાં ચાલતી હતી. પરંતુ અચાનક તે સામેની દિશામાં આવતી વિદ્યાર્થિનીઓને ઉડાવી નાખે છે. આ […]

CCTV: નશામાં ચૂર કારચાલકે 4 વિદ્યાર્થિનીઓને લીધી અડફેટે, તમામ વિદ્યાર્થિનીઓની હાલત હાલ ગંભીર

Follow us on

કેરળના અલપુલા નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. નશામાં ચૂર કારચાલકે વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. 3 વિદ્યાર્થિની શાળાએથી છૂટીને પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. CCTV દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે કાર પોતાની યોગ્ય દિશામાં ચાલતી હતી. પરંતુ અચાનક તે સામેની દિશામાં આવતી વિદ્યાર્થિનીઓને ઉડાવી નાખે છે. આ તમામ વિદ્યાર્થિનીઓની હાલત હાલ ગંભીર છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બીજી તરફ પોલીસે પણ દારૂના નશામાં કાર ચલાવતા શખ્સની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: રાજકોટ: સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ, જુઓ VIDEO

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:07 am, Wed, 11 March 20

Next Article