AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021: વીમા એક્ટમાં ફેરફારનો પ્રસ્તાવ, વીમા ક્ષેત્રમાં 74% FDIને મંજુરી, LICનો IPO લવાશે

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પોતાના Budget 2021ના ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી હતી. સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.8 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી.વીમા એક્ટમાં સંસોધનનો પ્રસ્તાવ, વીમા ક્ષેત્રમાં 74% FDIને મંજુરી, આ ઉપરાંત મોટી જાહેરાત કરવામાં આવી હતી કે LICનો IPO પણ લાવવામાં આવશે.

Budget 2021: વીમા એક્ટમાં ફેરફારનો પ્રસ્તાવ, વીમા ક્ષેત્રમાં 74% FDIને મંજુરી, LICનો IPO લવાશે
હેલ્થ બજેટ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 01, 2021 | 12:01 PM

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પોતાના Budget 2021ના ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી હતી. સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.8 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી.

આ ઉપરાંત વીમા એક્ટમાં પણ સંસોધનનો પ્રસ્તાવની વાત કરવામાં આવી છે. ઉપરાંત વીમા ક્ષેત્રમાં 74% FDIને મંજુરી આપવામાં આવશે.

આ ઉપરાંત મોટી જાહેરાત કરવામાં આવી હતી કે LICનો IPO પણ લાવવામાં આવશે.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

2 સરકારી અને 1 ખાનગી કંપનીનું વિનિવેશ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">