સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી મોદી સરકારે બજેટમાં મહિલાઓને શું આપી ભેટ ?

નાણામંત્રી પીયૂષ ગોયલે મોદી સરકારનું પાંચમા અને અંતિમ વર્ષનું બજેટ શુક્રવારે રજુ કર્યું હતું. જેમાં તમામની આશાઓને ધ્યાનમાં રાખીને મધ્યમ વર્ગ, ખેડૂતો અને મજૂર વર્ઘ તમામને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. આ બજેટમાં મહિલાઓને પણ ઘણી આશા હતી પરંતુ તેમને હાથે નિરાશ જ મળી છે. નાણામંત્રીએ પોતાના અંતરિમ બજેટના ભાષણમાં મહિલાઓ માટે તેમની […]

સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી મોદી સરકારે બજેટમાં મહિલાઓને  શું આપી ભેટ ?
Follow Us:
| Updated on: Feb 01, 2019 | 4:18 PM

નાણામંત્રી પીયૂષ ગોયલે મોદી સરકારનું પાંચમા અને અંતિમ વર્ષનું બજેટ શુક્રવારે રજુ કર્યું હતું. જેમાં તમામની આશાઓને ધ્યાનમાં રાખીને મધ્યમ વર્ગ, ખેડૂતો અને મજૂર વર્ઘ તમામને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. આ બજેટમાં મહિલાઓને પણ ઘણી આશા હતી પરંતુ તેમને હાથે નિરાશ જ મળી છે.

નાણામંત્રીએ પોતાના અંતરિમ બજેટના ભાષણમાં મહિલાઓ માટે તેમની સરકાર દ્વારા અત્યાર સુધીમાં જે પગલાં ભરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ તેના અંગ વિસ્તૃત કોઇ પણ જાહેરાત કરી ન હતી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો સૌથી વધુ લાભ મહિલાઓને મળ્યો છે. બજેટમાં મહિલાઓ માટે રૂ. 1330 કરોડ ફાળવવામાં આવ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ ઉપરાંત મહિલાઓ માટેની માતૃ વંદના યોજના અંગે વાત કરી પરંતુ મહિલાઓ માટે કોઈ પણ ખાસ નવી યોજનાની જાહેરાત કરી નથી. એટલું જ નહીં ઈનક્મ ટેક્સના છૂટમાં પણ મહિલાઓ માટે ખાસ સહાયતા આપી નથી.

આ પણ વાંચો : ખેડૂતોની મદદ કરવામાં મોદી સરકાર પડ્યું મોડું, દેશના ચાર રાજ્યોમાં હાલમાં જ મળી રહી છે 5 હજારથી લઈ 10 હજાર સુધીની મદદ

અત્રે નોંધનીય છે કે 2018ના બજેટમાં નાણામંત્રી અરૂણ જેટલલી દ્વારા મહિલાઓને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે મહિલાઓને માટે ઘણી મહત્વની યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. હાલના બજેટમાં માત્ર સ્ત્રીશ્સક્તિકરણની વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : નાણામંત્રી નથી બનાવતાં બજેટ,સરકારી અધિકારીઓ 1 મહિના સુધી નથી જઈ શકતાં ઘરે, બજેટ સાથે સંકળાયેલી આવી જ કેટલીક ગુપ્ત માહિતીઓ વાંચો

[yop_poll id=966]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">