Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : PM Modiએ કરી જાહેરાત, મહિલા અનામત બિલનું નામ હશે નારી શક્તિ વંદન કાયદો

women reservation bill : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે મહિલા અનામત બિલનું નામ 'નારી શક્તિ વંદન એક્ટ' હશે. તેમણે કહ્યું કે આ કાયદાના અમલ પછી આપણું લોકતંત્ર વધુ મજબૂત બનશે. અમારી સરકાર આ કાયદાને કાયદો બનાવવા મક્કમ છે. મહિલા આરક્ષણ બિલની અવધિ 15 વર્ષ હશે. જો કે, સંસદ પાસે આ સમયગાળો વધારવાની સત્તા હશે. મેઘવાલે કહ્યું કે આ કાયદો પસાર થયા બાદ લોકસભામાં મહિલા સીટોની સંખ્યા વધીને 181 થઈ જશે.

Breaking News : PM Modiએ કરી જાહેરાત, મહિલા અનામત બિલનું નામ હશે નારી શક્તિ વંદન કાયદો
Nari Shakti Vandan Act
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 2:29 PM

Delhi : કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) જાહેરાત કરી હતી કે મહિલા અનામત બિલનું નામ ‘નારી શક્તિ વંદન એક્ટ’ હશે. તેમણે કહ્યું કે આ કાયદાના અમલ પછી આપણું લોકતંત્ર વધુ મજબૂત બનશે. અમારી સરકાર આ કાયદાને કાયદો બનાવવા મક્કમ છે. જ્યારે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.

બિલના ડ્રાફ્ટ અનુસાર, દિલ્હી સહિત સંસદ અને તમામ વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હશે. મોટી વાત એ છે કે SC-ST વર્ગ માટે ક્વોટાની અંદર ક્વોટા લાગુ કરવામાં આવશે. મતલબ કે 33 ટકા અનામતની અંદર SC-STમાં સમાવિષ્ટ જાતિઓ માટે અનામતની જોગવાઈ હશે. પરંતુ ઓબીસી વર્ગ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

આ પણ વાંચો : PHOTOS : Pakistanમાં ચાલે છે આ અજીબોગરીબ બાઇક, લોકોએ કહ્યુ સસ્તો ‘જુગાડ’

આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે મહિલા આરક્ષણ બિલની અવધિ 15 વર્ષ હશે. જો કે, સંસદ પાસે આ સમયગાળો વધારવાની સત્તા હશે. મેઘવાલે કહ્યું કે આ કાયદો પસાર થયા બાદ લોકસભામાં મહિલા સીટોની સંખ્યા વધીને 181 થઈ જશે. હાલ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 82 છે.

આ પણ વાંચો :  New York News: બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનને ન્યૂયોર્કમાં છેલ્લી ક્ષણે બોલતા અટકાવાઈ, આ છે કારણ

બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે સીમાંકન પછી જ અનામત લાગુ કરવામાં આવશે. બિલના ડ્રાફ્ટ અનુસાર સીમાંકન માટે કમિશનની રચના કરવામાં આવશે. સીમાંકન બાદ સીટોમાં લગભગ 30 ટકાનો વધારો થશે. સીમાંકન સંસદ અને વિધાનસભા બંને માટે હશે.

નારી શક્તિ વંદન એક્ટ માટે બહેનો અને દીકરીઓને અભિનંદન – PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે જો બિલ કાયદો બનશે તો સંસદમાં મહિલાઓની સંખ્યા અનેકગણી વધી જશે. હું તમામ સાંસદોને બિલ પાસ કરવા વિનંતી કરું છું. હું નારી શક્તિ વંદન કાયદા માટે દેશની તમામ બહેનો અને દીકરીઓને અભિનંદન આપું છું. 19મી સપ્ટેમ્બરના આજનો વખાણ ઈતિહાસમાં નોંધાશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">