પીએમ મોદી સાથે બોલિવુડ સ્ટાર્સની તસવીરો

Courtesy: Social Media

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બોલિવુડમાં પણ ઘણા ફેન્સ છે

Courtesy: Social Media

બોલિવુડ સ્ટાર્સ પીએમ મોદીના કામથી ખૂબ જ ઈમ્પ્રેસ થાય છે

Courtesy: Social Media

આજે દેશના પીએમનો જન્મદિવસ છે, તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો

Courtesy: Social Media

બોલિવુડ સ્ટાર્સના લાખો ફેન છે, ત્યારે ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેન છે

Courtesy: Social Media

જ્યારે પણ તેમને મોકો મળે છે ત્યારે ફિલ્મ સ્ટાર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તસવીરો ક્લિક કરવાની તક છોડતા નથી

Courtesy: Social Media

કિંગ ખાને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી ક્લિક કરી હતી

Courtesy: Social Media

સની દેઓલ અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ચૂક્યો છે, જેની તસવીર તેને પોતાના સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે

Courtesy: Social Media

જ્યારે બોલિવુડના તમામ સ્ટાર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા ત્યારે દરેકે તેમના ફોટા ક્લિક કર્યા હતા

Courtesy: Social Media

યલો અને મરૂન સાડીમાં મોનાલિસાની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

Courtesy: Social Media