ભારતની પ્રથમ કોરોના વાઈરસની રસી ‘કોવેક્સિન’ તૈયાર, જૂલાઈ મહિનામાં શરૂ થશે હ્યુમન ટ્રાયલ

|

Sep 26, 2020 | 4:13 PM

વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક(Bharat Biotech)એ સોમવારના દિવસે મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે દેશની સૌપ્રથમ કોરોના વેક્સિન સફળતાપૂર્વક બનાવવામાં આવી છે. બાયોટેકએ નિવેદનમાં કહ્યું કે આ વેક્સિન ICMR,નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને સંયુક્તરૂપે બનાવવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ વધુમાં ઉમેર્યું કે કોરોના વાઈરસનની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ જૂલાઈ મહિનામાં શરૂ કરવામાં આવશે. […]

ભારતની પ્રથમ કોરોના વાઈરસની રસી કોવેક્સિન તૈયાર, જૂલાઈ મહિનામાં શરૂ થશે હ્યુમન ટ્રાયલ

Follow us on

વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક(Bharat Biotech)એ સોમવારના દિવસે મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે દેશની સૌપ્રથમ કોરોના વેક્સિન સફળતાપૂર્વક બનાવવામાં આવી છે. બાયોટેકએ નિવેદનમાં કહ્યું કે આ વેક્સિન ICMR,નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને સંયુક્તરૂપે બનાવવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ વધુમાં ઉમેર્યું કે કોરોના વાઈરસનની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ જૂલાઈ મહિનામાં શરૂ કરવામાં આવશે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : વડોદરામાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત બાયોટેક કંપનીએ આ દવાને કોવેક્સિન નામ આપ્યું
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ ડ્ર્ગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઈઝેશન અને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ ફેઝ-1 અને ફેઝ-2 માટે દવાના હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી આપી છે. આ સિવાય કંપનીએ ભારત સરકારને દવાની તમામ પ્રી-ક્લીનિકલ સ્ટડીઝ ઉપલબ્ધ કરાવી હતી. જે બાદ સરકારના વિવિધ વિભાગો દ્વારા આ દવાને મંજૂરી આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત બોયોટેક કંપનીના ચેરમેન ડૉ. કૃષ્ણા એલાએ આ દવા વિશે માહિતી આપતાં કહ્યું કે અમે કોવિડ-19ની વિરુદ્ધમાં ભારતમાં નિર્મિત વેક્સિનની જાહેરાત કરતાં ગર્વ અનુભવીએ છીએ. આ વેક્સિનના વિકાસમાં ICMR અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ભાગદારી મહત્વપૂર્ણ રહી છે. પ્રી-ક્લીનિકલ સ્ટડીઝના પરિણામ સારા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ કોરોના વેક્સિન કોઈ ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવી છે. જો કે આ વેક્સિનન સફળ થાય છે કે નહીં તે વિશે હ્યુમન ટ્રાયલ પછી જ જાણકારી મળી શકશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:32 pm, Tue, 30 June 20

Next Article