Bhai Dooj: પ્રિયંકા ગાંધીએ ભાઈ બીજની શુભેચ્છા પાઠવવા રાહુલ ગાંધીનો જૂનો ફોટો શેર કર્યો, રાહુલે આપી પ્રતિક્રિયા

|

Nov 06, 2021 | 6:07 PM

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ ફોટો તે સમયનો છે, જ્યારે મારા ભાઈએ શૂટિંગ સ્પર્ધામાં ઘણા મેડલ જીત્યા હતા. ફોટામાં ચશ્મા પહેરેલા રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધીના ખભા પર હાથ રાખીને અનેક મેડલ પહેરેલા જોઈ શકાય છે.

Bhai Dooj: પ્રિયંકા ગાંધીએ ભાઈ બીજની શુભેચ્છા પાઠવવા રાહુલ ગાંધીનો જૂનો ફોટો શેર કર્યો, રાહુલે આપી પ્રતિક્રિયા
Priyanka Gandhi and Rahul Gandhi

Follow us on

Bhai Dooj: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી(Congress Leader Priyanka Gandhi)એ ભાઈ બીજ (Bhai Dooj)ના અવસર પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની જૂની તસવીર ટ્વીટર પર શેર કરી અને કહ્યું કે મને ગર્વ અને આનંદ છે કે મારા ભાઈમાં દયા છે, પ્રેમ છે અને હિંમત સાથે સત્ય માટે લડી રહ્યો છે. આપ સૌને ભાઈ બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ તસવીર તે સમયની છે, જ્યારે મારા ભાઈએ શૂટિંગ સ્પર્ધામાં ઘણા મેડલ જીત્યા હતા.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ફોટામાં ચશ્મા પહેરેલા રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધીના ખભા પર હાથ રાખીને અનેક મેડલ પહેરેલા જોઈ શકાય છે. તે જ સમયે રાહુલ ગાંધીએ સ્માઈલ સાથે ફોટા પર પ્રતિક્રિયા આપી. રાહુલ ગાંધી પાસે ઘણી રમતગમતની સિદ્ધિઓ છે, કારણ કે, તે જાપાની માર્શલ આર્ટ આઈકીડોમાં બ્લેક બેલ્ટ છે અને રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયન પણ છે.

 

 

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાઈ બીજના અવસર પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની જૂની તસવીર ટ્વીટર પર શેર કરી અને કહ્યું કે મને ગર્વ અને આનંદ છે કે મારા ભાઈમાં દયા છે, પ્રેમ છે અને હિંમત સાથે સત્ય માટે લડી રહ્યો છું. આપ સૌને ભાઈ બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

 

ફોટામાં ચશ્મા પહેરેલા રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધીના ખભા પર હાથ રાખીને અનેક મેડલ પહેરેલા જોઈ શકાય છે. તે જ સમયે રાહુલ ગાંધીએ સ્માઈલી સાથે ફોટા પર પ્રતિક્રિયા આપી. રાહુલ ગાંધી પાસે ઘણી રમતગમતની સિદ્ધિઓ છે, કારણ કે તે જાપાની માર્શલ આર્ટ આઈકીડોમાં બ્લેક બેલ્ટ છે અને રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયન પણ છે.

 

 

હવે રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધીનો જૂનો ફોટો બતાવે છે કે તે સમયે રાહુલ ગાંધીએ તેમની શૂટિંગ કુશળતા માટે ઘણા મેડલ જીત્યા હતા. કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ભાઈ બીજના અવસર પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની તસવીર શેર કરી છે.

 

આ પણ વાંચો : યુરોપિયન યુનિયન અને બ્રિટન વચ્ચે તણાવ વધ્યો, UKના આ નિર્ણયથી મોટો થઈ શકે છે વિવાદ

Next Article