અયોધ્યા કેસ: રામમંદિર પર આવનારા SCના ચૂકાદાને લઈ ભાજપ હાઈ કમાન્ડે ગુજરાતના નેતાઓને આપી આ કડક સૂચના, જુઓ VIDEO

 ગાંધીનગરમાં કમલમ ખાતે મળેલી બેઠકમાં રામ મંદિરના વિષયને ધ્યાને લઈને ભાજપના નેતાઓને કડક સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ કોઈ પણ પ્રકારના કાર્યક્રમ ન યોજવા આદેશ કરવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર […]

અયોધ્યા કેસ: રામમંદિર પર આવનારા SCના ચૂકાદાને લઈ ભાજપ હાઈ કમાન્ડે ગુજરાતના નેતાઓને આપી આ કડક સૂચના, જુઓ VIDEO
Kunjan Shukal

|

Nov 02, 2019 | 9:06 AM

ગાંધીનગરમાં કમલમ ખાતે મળેલી બેઠકમાં રામ મંદિરના વિષયને ધ્યાને લઈને ભાજપના નેતાઓને કડક સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ કોઈ પણ પ્રકારના કાર્યક્રમ ન યોજવા આદેશ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત પક્ષની સૂચના સિવાય કોઈ પણ પ્રકારના નિવેદનથી બચવા પણ આદેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ભાજપ દ્વારા જે સૂચના આપવામાં આવી હતી, તે આજની બેઠકમાં ગુજરાત પ્રદેશના નેતાઓને આપવામાં આવી છે. નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે પક્ષના નિયમોનું કડકપણે પાલન કરવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati