ઓડીએ લોન્ચ કરી પોતાની નવી કાર Audi Q8, 5થી 9 સેકન્ડમાં 100 કિ.મી.ની પકડશે ઝડપ

|

Jan 16, 2020 | 3:26 PM

જર્મન લક્ઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ભારતમાં પોતાની નવી કાર લોન્ચ કરી છે. Audi Q8 કાર 4-ડોર લક્ઝરી કૂપ અને લક્ઝરી એસયુવી છે. દરેક કાર Q8 ઓર્ડર પર બનાવવામાં આવશે. દરેક ગ્રાહક તેની પસંદગી પ્રમાણે તેને કસ્ટમાઇઝ કરી શકે છે. ભારતમાં તે CBU તરીકે આયાત કરવામાં આવશે એટલે કે તે સંપૂર્ણ રીતે બનાવેલ એકમ હશે. […]

ઓડીએ લોન્ચ કરી પોતાની નવી કાર Audi Q8, 5થી 9 સેકન્ડમાં 100 કિ.મી.ની પકડશે ઝડપ

Follow us on

જર્મન લક્ઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ભારતમાં પોતાની નવી કાર લોન્ચ કરી છે. Audi Q8 કાર 4-ડોર લક્ઝરી કૂપ અને લક્ઝરી એસયુવી છે. દરેક કાર Q8 ઓર્ડર પર બનાવવામાં આવશે. દરેક ગ્રાહક તેની પસંદગી પ્રમાણે તેને કસ્ટમાઇઝ કરી શકે છે. ભારતમાં તે CBU તરીકે આયાત કરવામાં આવશે એટલે કે તે સંપૂર્ણ રીતે બનાવેલ એકમ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

કંપની ભારતીય બજારમાં Aડી ક્યૂ 8ના માત્ર 200 યુનિટનું વેચાણ કરશે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભારતમાં લોન્ચ કરવામાં આવેલી આ કારનો પ્રથમ ગ્રાહક બન્યા છે. કંપનીનો દાવો છે કે ઓડી ક્યૂ 8 એસયુવી 5થી 9.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ એસયુવી કારની મહત્તમ ગતિ પ્રતિ કલાક 250 કિલોમીટર છે. હવે તમને એ જાણવાની ઉત્સુકતા હશે કે આ કારની કિંમત કેટલી, તો આપને કહી દઇએ કે આ કારની કિંમત રૂપિયા 1.33 કરોડ છે.

આ પણ વાંચો: મર્સિડીઝ બેન્ઝે ભારતમાં EQ બ્રાન્ડ કરી લોન્ચ, ટૂંક સમયમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો”]

 

Published On - 1:22 pm, Thu, 16 January 20

Next Article