દિલ્હીની કમાન ફરી કેજરીવાલના હાથમાં, રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત CM પદના શપથ ગ્રહણ કર્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતથી જીત્યા પછી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આજે ત્રીજી વખત મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કર્યા છે. તે ત્રીજી વખત દિલ્હીના મુખ્યપ્રધાન બન્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે તેમના 6 પ્રધાને પણ આજે શપથ ગ્રહણ કર્યા છે. જેમાં મનીષ સિસોદીયા, ઈમરાન હુસૈન, ગોપાલ રાય, રાજેન્દ્ર ગૌતમ, સત્યેન્દ્ર જૈન અને કૈલાશ ગેહલોત સામેલ […]

દિલ્હીની કમાન ફરી કેજરીવાલના હાથમાં, રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત CM પદના શપથ ગ્રહણ કર્યા
Kunjan Shukal

|

Feb 16, 2020 | 7:10 AM

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતથી જીત્યા પછી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આજે ત્રીજી વખત મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કર્યા છે. તે ત્રીજી વખત દિલ્હીના મુખ્યપ્રધાન બન્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે તેમના 6 પ્રધાને પણ આજે શપથ ગ્રહણ કર્યા છે. જેમાં મનીષ સિસોદીયા, ઈમરાન હુસૈન, ગોપાલ રાય, રાજેન્દ્ર ગૌતમ, સત્યેન્દ્ર જૈન અને કૈલાશ ગેહલોત સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા જૈશના આતંકી સંગઠનની ધમકી, આતંકી હુમલાની ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati