NIAની સામે અલગાવવાદી નેતા આસિયાએ સ્વીકાર્યું, કશ્મીરમાં પ્રદર્શન માટે વિદેશમાંથી ફંડ આવતું હતું
જમ્મુ કશ્મીરની અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીએ કબૂલાત કરી છે કે તેઓ વિદેશમાંથી ફંડ લઈને ઘાટીમાં સેનાની સામે મહિલાઓથી પ્રદર્શન કરાવતા હતા. આસિયાએ આ ખૂલાસો એનઆઈએની સામે કર્યો છે જ્યારે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું હતું. આ પણ વાંચો: રાજ્યમાં સરકાર મેડિકલ ક્ષેત્રે MBBSની સીટો વધારશે, MCIને કરી દરખાસ્ત Web Stories View more Mala Jap: શું […]

જમ્મુ કશ્મીરની અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીએ કબૂલાત કરી છે કે તેઓ વિદેશમાંથી ફંડ લઈને ઘાટીમાં સેનાની સામે મહિલાઓથી પ્રદર્શન કરાવતા હતા. આસિયાએ આ ખૂલાસો એનઆઈએની સામે કર્યો છે જ્યારે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાજ્યમાં સરકાર મેડિકલ ક્ષેત્રે MBBSની સીટો વધારશે, MCIને કરી દરખાસ્ત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સમાચાર એજન્સી એએનઆઈના હવાલાથી મળેલી ખબર અનુસાર તપાસ દરમિયાન આસિયા અંદ્રાબીએ સ્વીકાર કર્યો કે તે વિદેશી સ્ત્રોતથી દાન અને ફંડ લે છે. આ પૈસાથી તેની સંસ્થા દુખતારન-એ- મિલ્લત ઘાટીમાં મુસ્લિમ મહિલાઓથી પ્રદર્શન કરાવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અલગાવવાદી નેતા અંદ્રાબીને એવા પુરાવા પણ આપવામાં આવ્યા જેમાં તેને આતંકવાદીઓને રુપિયા આપનાર લોકો પાસેથી પૈસા લીધા હોય. આમ એનઆઈએએ આસિયા અંદ્રાબી પર હવે વધારો સંકજો કસી લીધો છે જેના દ્વારા અન્ય નામો પણ બહાર આવી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]