COVID-19 ની વેકસિનની મંજૂરી માટે આજે મહત્વની બેઠક, કાલે દેશભરમા થશે ડ્રાય રન  

|

Jan 01, 2021 | 11:58 AM

ભારતમા COVID-19 ની વેક્સીની ઇમરજન્સી મંજૂરીને લઇને આજે મહત્વની બેઠક મળવાની છે. જેમાં કોરોનાની વેકસીનના ઇમર્જન્સી વપરાશને લઇને ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઈન્ડીયાએ બનાવેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમીટીની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમા સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક થતાં ફાઇજર દ્વારા નિર્મિત કોરોના વાયરસ વેકસીનના ઇમર્જન્સી ઉપયોગ માટે અરજી કરી છે. જે અંગે સરકાર […]

COVID-19 ની વેકસિનની મંજૂરી માટે આજે મહત્વની બેઠક, કાલે દેશભરમા થશે ડ્રાય રન  

Follow us on

ભારતમા COVID-19 ની વેક્સીની ઇમરજન્સી મંજૂરીને લઇને આજે મહત્વની બેઠક મળવાની છે. જેમાં કોરોનાની વેકસીનના ઇમર્જન્સી વપરાશને લઇને ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઈન્ડીયાએ બનાવેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમીટીની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમા સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક થતાં ફાઇજર દ્વારા નિર્મિત કોરોના વાયરસ વેકસીનના ઇમર્જન્સી ઉપયોગ માટે અરજી કરી છે. જે અંગે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા નિષ્ણાતો તેની પર ચર્ચા વિચારણા કરશે.

સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશિલ્ડ અને ફાઇજરની એસ્ટ્રાજેનેકા પર વિચારણા ચાલી રહી છે. જેમાં બુધવારે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશિલ્ડ પેનલ સામે પ્રેસન્ટેશન આપ્યું હતું. જ્યારે ફાઇજરની એસ્ટ્રાજેનેકાએ પોતાના ડેટા રજૂ કરવા માટે સમય માંગ્યો છે.

જો આ નિષ્ણાતોની પેનલ વેકસિનની ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપશે તો આ અરજી તેની અંતિમ મંજૂરી માટે ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડિયાની મંજૂરી માટે મોક્લવામાં આવશે. સરકાર આ મહિને જ કોરોનાનું રસીકરણ શરૂ કરવા માંગે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કોરોના વેકસિનની આજની બેઠક રાજયમા રસીકરણના ડ્રાઈ રન પૂર્વે યોજાઇ રહી છે. ગુરુવારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ડૉ. વીજી સોમાનીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ” સંભવિત રીતે અમારી કશું નવું હોવાની સાથે નવું વર્ષ મુબારક થશે. આ સંકેત છે જે હું આપી શકું છું. “

Next Article