લોકસભાની ચૂંટણીમાં હાર મળતા ઉત્તર પ્રદેશની આ પાર્ટીએ પોતાના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશમાં જે સમાજ વાદી પાર્ટી પોતાનો જાદૂ ચલાવવા માગતું હતું તેને અંતે પોતાના જ કાર્યકરો પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં નબળા પરિણામથી સપાએ એક મોટી કાર્યવાહી કરી છે. પોતાની પાર્ટીના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા છે. TV9 Gujarati Web Stories View more IPL 2024 : […]

લોકસભાની ચૂંટણીમાં હાર મળતા ઉત્તર પ્રદેશની આ પાર્ટીએ પોતાના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા
Various microphones aligned at press conference isolated over a white background
Follow Us:
| Updated on: May 24, 2019 | 5:30 PM

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશમાં જે સમાજ વાદી પાર્ટી પોતાનો જાદૂ ચલાવવા માગતું હતું તેને અંતે પોતાના જ કાર્યકરો પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં નબળા પરિણામથી સપાએ એક મોટી કાર્યવાહી કરી છે. પોતાની પાર્ટીના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા છે.

TV9 Gujarati

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ તમામ મીડિયાને પણ એક પત્ર લખ્યો છે. પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ચર્ચા કરવા માટે સપા પાર્ટીના પ્રવક્તાઓને આમંત્રીત ન કરવાની વિનંતી કરાઈ છે. પત્રની જાણ પ્રવક્તાઓને પણ કરી દીધી છે. ત્યારે મહત્વનું છે કે 2018 ઓગસ્ટ મહિનામાં સપાએ 2 ડઝનથી વધુ પ્રવક્તાઓની એક ટીમ બનાવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">