AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદભૂત મંદિરની તૈયારી, વડાપ્રધાન મોદીએ રામમંદિરની શિલા મુકી

વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા અને રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા. શિલાન્યાસ માટે વડાપ્રધાન મોદી પૂજન કર્યુ. સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ, મોહન ભાગવત પણ હાજર છે. વડાપ્રધાન મોદીએ રામમંદિરનું ભૂમિપૂજન સંપન્ન કર્યુ. PM Narendra Modi, Uttar Pradesh Governor Anandiben Patel […]

અદભૂત મંદિરની તૈયારી, વડાપ્રધાન મોદીએ રામમંદિરની શિલા મુકી
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:18 PM
Share

વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા અને રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા. શિલાન્યાસ માટે વડાપ્રધાન મોદી પૂજન કર્યુ. સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ, મોહન ભાગવત પણ હાજર છે. વડાપ્રધાન મોદીએ રામમંદિરનું ભૂમિપૂજન સંપન્ન કર્યુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">