તહેવારો પહેલા આ રાજ્યોમાં સરકારી કર્મચારીઓને મળશે 7 માં પગાર પંચના ડી.એ.નો લાભ

|

Sep 10, 2019 | 10:44 AM

નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં સાતમા પગારપંચની ભલામણો મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડી.એ. વધારાની ઘોષણાની રાહ જોઈ રહ્યા હોવાથી હિમાચલ પ્રદેશના રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર 2019 થી 4% ડી.એ.નો લાભ મળશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું […]

તહેવારો પહેલા આ રાજ્યોમાં સરકારી કર્મચારીઓને મળશે 7 માં પગાર પંચના ડી.એ.નો લાભ

Follow us on

નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં સાતમા પગારપંચની ભલામણો મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડી.એ. વધારાની ઘોષણાની રાહ જોઈ રહ્યા હોવાથી હિમાચલ પ્રદેશના રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર 2019 થી 4% ડી.એ.નો લાભ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હાલના વધારા સાથે સાતમા પગારપંચની ભલામણ મુજબ આશરે 2.5 લાખ કર્મચારીઓને વધારાનો પગાર મળશે. તાજેતરના વધારા પછી, કર્મચારીઓને 148% મોંઘવારી ભથ્થું મળશે જ્યારે અગાઉ તેમને 144% મળતું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડી.એ.માં 5% વધારાની રાહ જોઈ રહ્યા છે અને અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. હરિયાણા રાજ્ય વીજળી મંડળે પણ તેમના કર્મચારીઓ માટે 4% ડી.એ. વધારો કરવાની જાહેરાત કરી છે, જે જાન્યુઆરીથી જુલાઈ સુધીનું એરીઅર સાથે મળશે.

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article