74માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે વડાપ્રધાન મોદીનું લાલકિલ્લા પરથી દેશની જનતાને સંબોધન, કહ્યું “મેક ઈન ઈન્ડિયા સાથે મેક ફોર વર્લ્ડ”નું સૂત્ર સાકાર કરો,દેશ સામ પડકારો હશે પણ 130 કરોડ દેશવાસીઓજ તેના ઉપાય છે

74માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે વડાપ્રધાન મોદીએ લાલકિલ્લા પરથી દેશની જનતાને સંબોધન કરતા દેશની વિકાસ ગાથાને વર્ણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોનાનાં કપસા સમયકાળ વચ્ચે પણ દેશ આગળ વધી રહ્યો છે અને આત્મનિર્ભર પણ બની રહ્યો છે. વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં ઘણી આગત્યની વાતો વણી લીધી હતી તો સાથે નવા સૂત્રો પણ દેશની 130 કરોડની […]

74માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે વડાપ્રધાન મોદીનું લાલકિલ્લા પરથી દેશની જનતાને સંબોધન, કહ્યું મેક ઈન ઈન્ડિયા સાથે મેક ફોર વર્લ્ડનું સૂત્ર સાકાર કરો,દેશ સામ પડકારો હશે પણ 130 કરોડ દેશવાસીઓજ તેના ઉપાય છે
http://tv9gujarati.in/74-ma-swatantray…saio-j-tena-upay/
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 10:54 PM

74માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે વડાપ્રધાન મોદીએ લાલકિલ્લા પરથી દેશની જનતાને સંબોધન કરતા દેશની વિકાસ ગાથાને વર્ણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોનાનાં કપસા સમયકાળ વચ્ચે પણ દેશ આગળ વધી રહ્યો છે અને આત્મનિર્ભર પણ બની રહ્યો છે. વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં ઘણી આગત્યની વાતો વણી લીધી હતી તો સાથે નવા સૂત્રો પણ દેશની 130 કરોડની જનતાને આપીને દેશનાં વિકાસને આગળ ધપાવવા માટે આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાન મોદીની 20 અગત્યની વાતો પર નજર કરીએ તો

કોરોનાએ ભલે રોક્યા પણ દેશની સંકલ્પ શક્તિએ આગળ ધપાવ્યા  દેશનાં વિવિધ રાજ્ય સાથે ખભાથી ખભા મેળવીને મુશ્કલીઓને દુર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ભારતની સંસ્કૃતિને ઉખાડીને ફેંકી દેવાનો પ્રયાસ થયો પણ ભારતે આઝાદી મેળવીને પોતાની તાકાતનો પરિચય આપ્યો વિસ્તારવાદની આંધળી દોટે બે વિશ્વયુદ્ધને જન્મ આપ્યો કોરોના વચ્ચે પણ આત્મનિર્ભર ભારત અભિયાન 130 કરોડ દેશવાસીઓમાં છવાઈ ગયું છે પરિવાર પોતાના બાળકો પાસે આત્મનિર્ભરની અપેક્ષા રાખે છ તો દેશ માચે પણ તે જરૂરી છે  દેશની મહિલા,માતૃશક્તિ,યુવાનો પર દેશને ગૌરવ છે,ભારત એક વાર નક્કી કરે છે તો તે કરી ને રહે છે આત્મનિર્ભરને લઈ યોગ્યતા કેળવવાની છે, દેશ પાસેથી અપેક્ષા અને ઉત્સુકતા બંને છે ભારત આર્થિક વિકાસની સાથે માનવતાનાં મુલ્યને પણ જાળવી રાખવામાં માને છે. દેશનાં વિકાસમાં મૂલ્ય વૃદ્ધિનું મહત્વ છે જે દેશને ઉંચાઈ પર લઈ જશે કૃષિ ક્ષેત્રમાં દેશ આત્મનિર્ભર બન્યો છે કે અન્ય દેશોને અનાજ આપવા સમર્થ, હવે આ ક્ષેત્રમાં મૂલ્ય વૃદ્ધિ કરવી જરૂરી સ્પેસ, હેલ્થમાં ભારત આગળ વધી રહ્યું છે,દેશનાં સામાનની વાહવાહી થવી જરૂરી છે આત્મનિર્ભર માટે દેશ સામે પડકાર છે તો 130 કરોડ દેશવાસીઓ એ પડકારનો ઉપાય છે કોરોનાએ દેશમાં રહેલા ઉદ્યોગકારોનાં સામર્થ્યને આગળ લાવ્યું કે જે વિશ્વને મદદ કરવા સક્ષમ બન્યું છે દેશવાસીઓ લોકલ ટુ વોકલને પોતાનો જીવનમંત્ર બનાવી દે  ભારતમાં વિદેશનાં રોકાણમાં 18% સુધીનો વધારો થયો છે મેકઈન ઈન્ડિયા સાથે મેક ફોર વર્લ્ડનાં સૂત્રને સાકાર કરવાનો સમય છે દેશની અર્થવ્યવસ્થાને બહાર કાઢવા પર પ્રાથમિક્તા સાથે 110 લાખ કરોડની નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપ લાઈન પ્રોજેક્ટ અમલી કરાશે પોર્ટ ડેવલપમેન્ટ માટે ફોર લેન બનાવવામાં આવશે નેશનલ ડિજીટલ હેલ્થ મિશનનો આજથી પ્રારંભ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">