VIDEO: અમદાવાદ-ઉદેપુર હાઈ-વે પર ગોજારો અકસ્માત, દૂર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળ પર મોત
અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો છે. આ દૂર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા છે. તો 3 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે વિક્લપ છે Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો છે. આ દૂર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા છે. તો 3 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે વિક્લપ છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દિવાળીના વેકેશનમાં ગુજરાતી પરિવાર રાજસ્થાન જઈ રહ્યો હતો. ત્યારે પીપલી ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા આ દૂર્ઘટના બની હતી. અચનાક બનેલી આ ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

