કન્નોજમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 20 લોકોના મોત, PM મોદી અને CM યોગીએ દુ:ખ વ્યક્ત કર્યુ

|

Jan 11, 2020 | 3:29 AM

ઉત્તરપ્રદેશના કન્નૌજમાં ભીષણ બસ દુર્ઘટના ઘટી છે. ટ્રક સાથે ટક્કર બાદ ડબલ ડેકર બસમાં ભીષણ આગ લાગી અને આ આગમાં 20 લોકોનાં મોત નિપજયાં છે. જયારે 21 લોકો ઘાયલ થયા છે. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું […]

કન્નોજમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 20 લોકોના મોત, PM મોદી અને CM યોગીએ દુ:ખ વ્યક્ત કર્યુ

Follow us on

ઉત્તરપ્રદેશના કન્નૌજમાં ભીષણ બસ દુર્ઘટના ઘટી છે. ટ્રક સાથે ટક્કર બાદ ડબલ ડેકર બસમાં ભીષણ આગ લાગી અને આ આગમાં 20 લોકોનાં મોત નિપજયાં છે. જયારે 21 લોકો ઘાયલ થયા છે. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ બસ દુર્ઘટના જીટી રોડ હાઇવે પર ઘટી છે. મહત્વનું છે કે બસ કન્નૌજથી ગુરસહાયગંજથી જયપુર જઈ રહી હતી. ઘટના રાત્રે 9.30 કલાકે ઘટી હતી. દુર્ઘટના બાદ અચાનક જ બસમાં આગ લાગી ગઈ હતી અને મળતા અહેવાલો મુજબ બસમાં આગ લાગ્યા બાદ મુસાફરો બહાર નિકળવામાં અસમર્થ હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દુર્ઘટના બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યકત કર્યું હતું. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તરત જ ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘાયલોને તુરંત જ સંભવિત સહાય આપવામાં આવી રહી છે. સાથે જ સીએમ યોગીએ મૃતકોના પરિજનોને રૂ.2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. સીએમ યોગીએ કન્નૌજના જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક જરૂરી સહાય આપવાના નિર્દેશ કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article