IAS Pooja Singhal: ઝારખંડની મહિલા IASના નજીકના CAના ઘરમાંથી મળ્યા 19 કરોડ રોકડા, સોશિયલ મીડિયા પર થયો Memesનો વરસાદ

|

May 07, 2022 | 5:25 PM

IAS Pooja Singhal: EDએ ઝારખંડના વરિષ્ઠ IAS ઓફિસર પૂજા સિંઘલ (IAS Pooja Singhal) અને તેની નજીકના લોકોના સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં તેના નજીકના CAના ઘરેથી 19.31 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, જેને જોઈને EDના અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ હતી.

IAS Pooja Singhal: ઝારખંડની મહિલા IASના નજીકના CAના ઘરમાંથી મળ્યા 19 કરોડ રોકડા, સોશિયલ મીડિયા પર થયો Memesનો વરસાદ
IAS Pooja Singhal
Image Credit source: File Image

Follow us on

IAS અધિકારીનું પદ ગૌરવ અને જવાબદારી વાળુ પદ છે. તેમના પર અનેક પ્રકારની જવાબદારીઓ છે, જેમાં સામાન્ય જનતાની સમસ્યાઓના નિરાકરણથી લઈને સામાન્ય વહીવટની દેખરેખ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા વગેરેનો સમાવેશ થાય છે. આ એક આઈએએસ ઓફિસર છે, જે લોકોને સારા કામ કરવા માટે પ્રેરિત કરે છે, પરંતુ આજકાલ ઝારખંડની (Jharkhand) એક મહિલા આઈએએસ ઓફિસર કોઈ બીજા કારણોસર ચર્ચામાં છે. વાસ્તવમાં, ગેરકાયદેસર માઈનિંગ કેસમાં EDએ ઝારખંડના વરિષ્ઠ IAS ઓફિસર પૂજા સિંઘલ (IAS Pooja Singhal) અને તેની નજીકના લોકોના સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં તેના નજીકના CAના ઘરેથી 19.31 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, જેને જોઈને EDના અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ હતી. આ દાવો ન્યૂઝ એજન્સી ANI દ્વારા કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ પૂજા સિંઘલ વિરુદ્ધ ફરિયાદ મળ્યા બાદ જ EDએ આ કાર્યવાહી કરી છે. હકીકતમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ઝારખંડ હાઈકોર્ટના વકીલે આઈએએસ અધિકારી વિરુદ્ધ ઈડીમાં ફરિયાદ નોંધાવી હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પૂજા સિંઘલને ખાણ અને ઉદ્યોગ સચિવના પદ પરથી હટાવી શકાય છે, પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેના વિશે મીમ્સ પણ બનવા લાગ્યા છે. લોકોએ ટ્વીટર પર મીમ્સનો વરસાદ કર્યો છે. ચાલો એક નજર કરીએ કેટલીક ફની ટ્વિટ્સ પર…

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

 

 

Next Article