LPG ગેસ સિલિન્ડરથી લઇ બેંક સુધી અનેક નિયમોમાં બદલાવ, જાણો 1 નવેમ્બરથી કયા બદલાઈ રહ્યા છે નિયમો?

|

Oct 31, 2020 | 4:03 PM

નવેમ્બર મહિનાની શરુઆત સાથે જ એલપીજી બુકિંગ અને ડિલીવરી સહિત અનેક નિયમોમાં બદલાવ થવાનો છે. જાણો શું છે એ મોટા બદલાવ. ઇન્ડેન ગેસના ગ્રાહકોને બુકિંગ માટે હવે નવા નંબરનો ઉપયોગ કરવાનો રહેશ. ઇન્ડિયન ઑયલે ઇન્ડિયન ગેસની બુકિંગ માટેના નંબરમાં બદલાવ કર્યો છે. હવે ગ્રાહકોને એલપીજી સિલિન્ડર બુક કરાવવા  માટે 7718955555 પર ફોન અથવા એસએમએસ મોકલવાનો […]

LPG ગેસ સિલિન્ડરથી લઇ બેંક સુધી અનેક નિયમોમાં બદલાવ, જાણો 1 નવેમ્બરથી કયા બદલાઈ રહ્યા છે નિયમો?

Follow us on

નવેમ્બર મહિનાની શરુઆત સાથે જ એલપીજી બુકિંગ અને ડિલીવરી સહિત અનેક નિયમોમાં બદલાવ થવાનો છે. જાણો શું છે એ મોટા બદલાવ. ઇન્ડેન ગેસના ગ્રાહકોને બુકિંગ માટે હવે નવા નંબરનો ઉપયોગ કરવાનો રહેશ. ઇન્ડિયન ઑયલે ઇન્ડિયન ગેસની બુકિંગ માટેના નંબરમાં બદલાવ કર્યો છે. હવે ગ્રાહકોને એલપીજી સિલિન્ડર બુક કરાવવા  માટે 7718955555 પર ફોન અથવા એસએમએસ મોકલવાનો રહેશે.

1 નવંબરથી LPG ગેસ સિલિન્ડરની હોમ ડિલીવરીની રીત પણ બદલાઇ રહી છે. ગેસ બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહકોના મોબાઇલ પર એક ઓટીપી મોકલવામાં આવશે. જ્યારે ડિલીવરી વેંડર તમારા ઘરે પહોંચશે ત્યારે તમારો ઓટીપી નંબર ડિલીવરી વેંડર સાથે શેર કરવાનો રહેશે.ઓટીપી નંબર ડિલીવરી વેંડરને આપ્યા બાદ જ ગ્રાહકોને ડિલીવરી મળશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બીજો જે બદલાવ જવા થઇ રહ્યો છે તે છે ભારતીય રેલવેને લઇ ભારતીય રેલવે આખા દેશમાં ટ્રેનનું સમયપત્રક બદલવા જઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલા ભારતીય રેલવેનું ટાઇમટેબલ 1 ઑક્ટોબરથી બદલાવવાનું હતું જો કે હવે તેને આગળ વધારવામાં આવ્યું. મહત્વું છે કે અત્યારે ટ્રેનનું સામાન્ય પરિચાલન બંધ છે, હાલ રેલવે સ્પેશલ ટ્રેન ચલાવી રહી છે.

બેંક ઑફ બરોડા પણ પહેલી નવેમ્બરથી પોતાના ગ્રાહકો માટે અમુક બદલાવ કરવા જઇ રહી છે. આ બદલાવ બેંકના ચાલું ખાતુ , ઑવરડ્રાફ્ટ એકાઉન્ટ, કેશ ક્રેડિટ એકાઉન્ટ, બચત ખાતું અને અન્ય  એકાઉન્ટસમાં કેશ જમા કરાવવા તેમજ ઉપાડવા સાથે જોડાયેલા સર્વિસ ચાર્જ અને ચેકબુક સાથે સંબંધિત છે. 1 નવેમ્બરથી નિર્ધારિત કરેલી મર્યાદાથી વધારે બેન્કિંગ કરવા પર અલગથી ચાર્જ લાગશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 2:48 pm, Sat, 31 October 20

Next Article