આગામી દિવસોમાં મહારાષ્ટ્રને મળશે વરસાદથી રાહત, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

|

Sep 22, 2020 | 12:52 PM

તાજેત્તરમાં જ ભારે વરસાદ સહન કરી ચૂકેલા મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદથી રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ અઠવાડિયે ભારે વરસાદ વરસ્યો. હવામાન વિભાગ તરફથી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં થાણે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદના સંકેત આપવામાં આવ્યા છે. Web Stories View more અથાણું આ […]

આગામી દિવસોમાં મહારાષ્ટ્રને મળશે વરસાદથી રાહત, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

Follow us on

તાજેત્તરમાં જ ભારે વરસાદ સહન કરી ચૂકેલા મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદથી રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ અઠવાડિયે ભારે વરસાદ વરસ્યો. હવામાન વિભાગ તરફથી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં થાણે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદના સંકેત આપવામાં આવ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળો પર ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી દિવસોમાં વરસાદને લઈ કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે હવામાન વિભાગે ઉત્તર ભારતના અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્ય સામેલ છે. સાથે જ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:22 pm, Sun, 26 July 20

Next Article