વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મીન રાશિ જાતક બોલિવૂડની આલિયા ભટ્ટનું કેવુ છે ભવિષ્ય ?

|

Jan 16, 2021 | 3:55 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મીન રાશિ જાતક બોલિવૂડની આલિયા ભટ્ટનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.   Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મીન રાશિ જાતક બોલિવૂડની આલિયા ભટ્ટનું કેવુ છે ભવિષ્ય ?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મીન રાશિ જાતક બોલિવૂડની આલિયા ભટ્ટનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આલિયા ભટ્ટ

બોલલીવૂડની આ ટેલેન્ટેડ યુવા અને ચુલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટ માટે આગામી વર્ષ અનેક પડકારો વચ્ચે પણ ઉજ્જવળ રહેવાનું છે. તેમના સંબંધોમાં સ્થિરતા આવે અને માનસિક શાંતિમય વધારો થાય. સંવાદીતને પગલે કાર્ય સાથેનું તેમનું સંતુલન વધુ બહેતર બને. બધા પ્રકારના બિઝનેસ કે વ્યાવસાયિક બાબતે કામ પાર પડતાં આલિયાને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોની જરૂર પડશે. તેમ તેમની બધી કુશળતા અને એકાગ્રતા આવશ્યક રહેશે.

તેમના પોતાના કે કાર્યસ્થળના કાનૂની દાવાઓને કાળજીપૂર્વક નિયંત્રિત કરવાની જરૂર પડી શકે છે. લાખ કોશિશ કરવા છતાં આલિયા માટે આગામી વર્ષ વિવાદોથી ઘેરાયેલું રહેશે અને તેમની ફિલ્મોમાં વિશેષ પ્રતિભાનો પરિચય કરાવવામાં નિષ્ફળ જાય.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 10:11 am, Tue, 8 December 20

Next Article