વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો કુંભ રાશિ જાતક બોલિવૂડની અનન્યા પાંડેનું કેવુ છે ભવિષ્ય ?

|

Jan 16, 2021 | 3:50 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ કુંભ રાશિ જાતક બોલિવૂડની અનન્યા પાંડેનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. અનન્યા પાંડે Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો કુંભ રાશિ જાતક બોલિવૂડની અનન્યા પાંડેનું કેવુ છે ભવિષ્ય ?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ કુંભ રાશિ જાતક બોલિવૂડની અનન્યા પાંડેનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

અનન્યા પાંડે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અનન્યા જૂસ્સાપૂર્વક અને પડકાર ફેંકીને કામમાં આગળ વધશે. તે વ્યાવસાયિક અને ઘરેલુ બાબતો વચ્ચે સારી રીતે સંતુલન સાધી શકશે. તેની મહત્વાકાંક્ષાઓની પૂરતી નહીં થાય પરંતુ સમૃદ્ધિ અને સારી આવકમાં વધારો થાય. તેને જવાબદાર અથવા પ્રભાવશાળી હોદ્દા પરના લોકોની મદદ મળશે.

ભટકવાને કારણે કેટલીક બેચેની થવાની સંભાવના છે. કેમકે અનન્યા એક ખૂણામાં બેસી રેવાનું પસંદ નહીં કરે. તેથી થોડી તાણ પેદા થઈ શકે છે. તેનું મન ધાર્મિક પ્રવૃતિઓ તરફ વાળેલું હશે, અને કદાચ પવિત્ર સ્થળોની યાત્રા કરશે.

કારકિર્દીમાં અસ્થિરતા અને દબાણ આગામી વર્ષે પણ ચાલુ રહેશે. અનન્યા પોતાના પરિવારની અપેક્ષાઓ પૂરી કરી શકશે નહીં. અનન્યા પાંડેની મોટા માટે આ સામે કસોકટીનો રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:27 am, Fri, 11 December 20

Next Article