વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો કુંભ રાશિ જાતક બોલિવૂડની સારા અલી ખાનનું કેવુ છે ભવિષ્ય ?

|

Jan 16, 2021 | 3:50 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ કુંભ રાશિ જાતક બોલિવૂડની સારા અલી ખાનનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. સારા અલી ખાન Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો કુંભ રાશિ જાતક બોલિવૂડની સારા અલી ખાનનું કેવુ છે ભવિષ્ય ?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ કુંભ રાશિ જાતક બોલિવૂડની સારા અલી ખાનનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

સારા અલી ખાન

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સારા અલી ખાન માટે કોઈ પ્રોજેક્ટમાં નસીબ તેમની તરફેણમાં રહેશે. કારકિર્દીમાં સારી પ્રગતિ થવાની સંભાવના છે. આ એક ઉત્તમ સમયગાળો હોઇ શકે છે. તેઓ દ્રાસતિકોણ આત્મવિશ્વાસપૂર્ણ અને સકારાત્મક રહેશે. ઘરેલુ મોરચે તેઓ ખુશ થશે અને તેમની ઇચ્છાઓની પૂરતી થશે.

નાણાકીય લાભ થવાની સંભાવના છે. સારા પરિવાર અને મિત્રો સાથે સામાજિક બનશે. સારા ને સારા સવાથનો લાભ મળશે દુશ્મનો ઉપર વિજય થશે. સારા માટે ધંધા કે નવા સાહસને લઈને કોઈ ખરાબ સમાચાર આવી શકે છે. પરિવારના સભ્યોની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. વ્યાવસાયિક મોરચે બાબતો સ્થિર થાય ત્યારે સરે બિનજરૂરી માનસિક તાણથી બચવાની જરૂર રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:00 am, Sat, 12 December 20

Next Article