વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો કર્ક રાશિ જાતક બોલિવૂડના પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનનું કેવુ છે ભવિષ્ય ?

|

Jan 16, 2021 | 3:55 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ કર્ક રાશિ જાતક બોલિવૂડના પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. આમિર ખાન Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો કર્ક રાશિ જાતક બોલિવૂડના પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનનું કેવુ છે ભવિષ્ય ?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ કર્ક રાશિ જાતક બોલિવૂડના પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

આમિર ખાન

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આમીરખાન માટે શારીરિક તેમજ માનસિક રીતે આ બહુ અનુકૂળ સમય નથી. આમિરખાનને તબિયતને લગતી કેટલીક સમસ્યાઓ થઇ શકે છે જે તેની માનસિક શાંતિને ખલેલ પહોંચાડશે. આમીરખાનના દુશ્મનો તેના પરિવાર અને મિત્રોની સામે આમિરખાનની છબીને ડાઘ લગાવવાનો પ્રયત્ન કરી શકે છે.

જોકે આમિરખાન આગામી વર્ષમાં મુશ્કેલીઓમાં બહાર નીકળી પોતાના આત્મવિશ્વાસનો પરિચય આપશે, પારિવારિક સંબંધોને લઈને આમિરખાન વધુ જવાબદાર બનશે, તેની લાઈફ પાર્ટનર અથવા લવ લાઈફને કારણે મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.

ફિલ્મોની સફળતા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માં ઓટ આવે. વર્ષ શરુ થતાની સાથે કારકિર્દીમાં અસ્થિરતા અને દિશાહિનતાનો પ્રભાવ રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:34 am, Mon, 7 December 20

Next Article