વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો તુલા રાશિ જાતક બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારનું કેવુ છે ભવિષ્ય ?

|

Jan 16, 2021 | 3:56 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ તુલા રાશિ જાતક બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. અક્ષય કુમાર બોલિવૂડના ખિલાડીની ચાપને પાછળ છોડીને ઘણા જ આગળ નીકળી ગયેલા અભિનેતા અક્ષયકુમાર આગામી વર્ષે સિદ્ધિઓની મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરવા પ્રેરિત બનશે. બોલિવૂડના પોતાના […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો તુલા રાશિ જાતક બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારનું કેવુ છે ભવિષ્ય ?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ તુલા રાશિ જાતક બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

અક્ષય કુમાર

બોલિવૂડના ખિલાડીની ચાપને પાછળ છોડીને ઘણા જ આગળ નીકળી ગયેલા અભિનેતા અક્ષયકુમાર આગામી વર્ષે સિદ્ધિઓની મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરવા પ્રેરિત બનશે. બોલિવૂડના પોતાના ચાહકોને નિરાશ નહિ કરે અને પડકારજનક ભૂમિકા ઓ સાથેની તરોતાજા ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કરશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અક્ષયકુમાર વંચિતો, જરૂરિયાતમંદો, ગરીબો અને નિરાધારને મદદરૂપ થવા માટે પણ તત્પર રહેશે. હિંમત, ઉચ્ચ આદર્શો, અને લથબથ લાગણીઓ પર આધારિત પોતાની જાતમાં સુધારો કરવા માટે પ્રયત્નશીલ રહેશે. પરંતુ તેમના પરિવાર પૈકી કોઈ એકનું કૃત્ય તેમને લોકોમાં ટીકાપાત્ર બનાવી શકે છે. તેમના ગ્રહયોગો કહે છે કે ધારણા બહારની ઘટનાઓ ઘટિત થવાનો આગામી સમયગાળો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:46 pm, Sat, 5 December 20

Next Article