Maharashtra : 18 થી 44 વર્ષની ઉંમરના લોકોનું વેક્સિનેશન બંધ કરાશે, આરોગ્યપ્રધાનનું નિવેદન

|

May 11, 2021 | 7:21 PM

Maharashtra :   રાજયના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેનું મોટું નિવેદન. Vaccine stockમાં ખામીના પગલે બંધ કરાશે 18 થી 44 વર્ષની વયની વચ્ચેના લોકોને વેક્સીનેશન

Maharashtra : 18 થી 44 વર્ષની ઉંમરના લોકોનું વેક્સિનેશન બંધ કરાશે, આરોગ્યપ્રધાનનું નિવેદન
ફાઇલ

Follow us on

Maharashtra :   રાજયના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેનું મોટું નિવેદન. Vaccine stockમાં ખામીના પગલે બંધ કરાશે 18 થી 44 વર્ષની વયની વચ્ચેના લોકોને વેક્સીનેશન

મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપે એ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે ૧૮ થી ૪૪ વર્ષની વચ્ચેના લોકો માટે વેક્સિનેશન બંધ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ વય વચ્ચે રહેલા લોકો માટે 2,75,101 વેક્સિન ઉપલબ્ધ છે. આ વેક્સિન તે ઉંમરના લોકોને નહીં આપતા તેને 44 વર્ષથી વધુ વયના લોકોને આપવું યોગ્ય રહેશે. પોતાની દલીલ પાછળ કારણ જણાવતાં તેમણે કહ્યું કે હાલ મહારાષ્ટ્ર પાસે બહુ ઓછી વેક્સિન બચી છે.

આ ઉપરાંત 44 વર્ષથી વધુ વયના અનેક લોકો ને બીજા ડોઝની વેક્સિન આપવાનો સમય પાકી ગયો છે. આથી શક્ય છે કે આવનાર દિવસમાં અમે કાયદો બનાવીને 18 થી ૪૪ વર્ષની વયની વચ્ચેના લોકોને વેક્સીન આપવાનું બંધ કરી દઈએ.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
 
Next Article