રિક્ષા ચાલક પાસે દંડ ભરવા પૈસા ન હોવાથી દીકરાની પિગી બેંક સાથે પહોંચ્યો પોલીસ સ્ટેશન, પછી આ પોલીસકર્મીએ જે કર્યું તે જાણીને તમને પણ ગર્વ થશે

નાગપુરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ હૃદયસ્પર્શી કાર્ય કર્યું છે. હાલ સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે.

રિક્ષા ચાલક પાસે દંડ ભરવા પૈસા ન હોવાથી દીકરાની પિગી બેંક સાથે પહોંચ્યો પોલીસ સ્ટેશન, પછી આ પોલીસકર્મીએ જે કર્યું તે જાણીને તમને પણ ગર્વ થશે
The autowala had brought the son's piggy bank to pay the fine, the policeman showed courage and filled the fine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 4:54 PM

સામાન્ય રીતે પોલીસકર્મીઓની ઓળખ (Indian Police) એક કડક અધિકારી તરીકે થતી હોય છે. દરેક વ્યક્તિ પોલીસના આ વલણથી પરિચીત પણ છે. પરંતુ કેટલાક ખૂબ જ પ્રમાણિક પોલીસ અધિકારીઓ પોતાની સમજણથી માનવતાને જીવંત રાખે છે. આના ઘણા ઉદાહરણો આવારનવાર આપણી સામે આવતા હોય છે.

મહારાષ્ટ્રના નાગપુરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ હૃદયસ્પર્શી કાર્ય કર્યું છે. હાલ સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે. કિસ્સો એવો છે કે, સીતાબુલ્દી ટ્રાફિક વિસ્તારમાં એક રિક્ષા ચાલકે ટ્રાફિકનું ઉલ્લંઘન કર્યું. જેના કારણે વરિષ્ઠ પોલીસ અધિકારી અજય માલવિયાએ ઓટોવાલાને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય અમિત માલવિયાએ રિક્ષા ચાલકની રિક્ષા પણ જપ્ત કરી લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પૈસાના અભાવે રિક્ષા ચાલક તેના પુત્રની પિગી બેંક સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને દંડ ભરવાનું શરૂ કર્યું. અજય માલવિયાના હ્રદયને આ વાત ખૂબ સ્પર્શી ગઈ. તેણે પોતે આ વ્યક્તિ માટે પૈસા આપીને દંડ ભરી આપ્યો હતો. નાગપુર પોલીસે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ આ ઘટના શેર કરી છે.

8 ઓગસ્ટના રોજ આ રિક્ષા ચાલકને મેમો આવ્યો હતો કારણ કે તેણે નો પાર્કિંગમાં પોતાની રિક્ષા પાર્ક કરી હતો. લોકડાઉનને કારણે રોહિત પાસે પૈસા નહોતા. તેથી તે પૈસા ચૂકવવામાં અસમર્થ હતો. મહત્વનું છે કે, અજય માલવિયા જેવા અધિકારીઓ જ પોલીસનું સન્માન વધારશે.

મહત્વનું છે કે, પોલીસનું આ પ્રકારે માનવતા દાખવતું વલણ લોકોમાં પોલીસની છબીને એક નવો આયામ આપે છે અને લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવાનું કાર્ય કરે છે. મહારાષ્ટ્ર પોલીસને આ પોલીસ અધિકારીના નિર્ણય પર ગર્વ છે. સામાન્ય રીતે લોકોમાં પોલીસ અધિકારીઓની છાપ એક કડક વલણની હોય છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા લોકો સોશિયલ મીડિયા પર હાલ આ પોલીસ અધિકારીની ખુબ પ્રશંશા કરી રહ્યા છે.

આ પણ વાંચો: PGCIL Recruitment 2021 : ફિલ્ડ એન્જીનિયર પદ પર ભરતી, 27 ઑગષ્ટ સુધી કરી શકશો એપ્લાય

આ પણ વાંચો: Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">