VIDEO: 8 મિનિટમાં ગણિતના 200 દાખલા ગણી લીધા, 1.5 લાખના ઈનામ જીત્યા!

|

Jan 15, 2020 | 4:16 PM

ગણિત વિષયમાં કોઈક નબળા હોય છે તો કોઈક ચપળ હોય છે. જો કે દરેક વિષયમાં જ આવું જ હોય છે અને દરેકના પસંદગીના ક્ષેત્રો હોય છે.  મુંબઈમાં એક સ્પર્ધા આયોજીત કરવામાં આવી હતી  અને તેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 4થી લઈને 14 વર્ષની વય સુધીના બાળકો જોડાયા હતા. જેમાં બાળકોને 8 મિનિટનો સમય […]

VIDEO: 8 મિનિટમાં ગણિતના 200 દાખલા ગણી લીધા, 1.5 લાખના ઈનામ જીત્યા!

Follow us on

ગણિત વિષયમાં કોઈક નબળા હોય છે તો કોઈક ચપળ હોય છે. જો કે દરેક વિષયમાં જ આવું જ હોય છે અને દરેકના પસંદગીના ક્ષેત્રો હોય છે.  મુંબઈમાં એક સ્પર્ધા આયોજીત કરવામાં આવી હતી  અને તેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 4થી લઈને 14 વર્ષની વય સુધીના બાળકો જોડાયા હતા. જેમાં બાળકોને 8 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો અને તેની સામે ગણવાના હતા ગણિતના 200 દાખલાઓ! જો કે વિદ્યાર્થીઓએ આ દાખલા ગણી લીધા હતા અને તેમને દોઢ લાખના ઈનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ નેશનલ કક્ષાની સ્પર્ધા મહારાષ્ટ્રના મુંબઈ ખાતે યોજવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ પણ વાંચો :  JNU વિદ્યાર્થીઓની સામે પોલીસ કેસ મામલે શિવસેનાનો ભાજપ પર પ્રહાર, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article