AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના પાંચ દિવસ બાદ ભક્તો માટે ખુલ્યા દ્વાર

દાદર સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખુલી ગયા છે. પાંચ દિવસ પહેલાં બાપ્પાની મૂર્તિના સિંદુર લેપન માટે મંદિરનું ગર્ભગૃહ બંધ કરી દેવાયું હતું. દર વર્ષે માઘી ગણેશોત્સવ અગાઉ સિંદુર લેપનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જેના મુજબ પાંચ દિવસ અગાઉ મંદિરના દ્વાર બંધ કરી તેની જગ્યાએ બાપ્પાની પ્રતિમૂર્તિ ભક્તોના દર્શન માટે રાખવામાં […]

સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના પાંચ દિવસ બાદ ભક્તો માટે ખુલ્યા દ્વાર
sidhdhivinayak temple
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jan 22, 2019 | 1:00 PM

દાદર સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખુલી ગયા છે. પાંચ દિવસ પહેલાં બાપ્પાની મૂર્તિના સિંદુર લેપન માટે મંદિરનું ગર્ભગૃહ બંધ કરી દેવાયું હતું. દર વર્ષે માઘી ગણેશોત્સવ અગાઉ સિંદુર લેપનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જેના મુજબ પાંચ દિવસ અગાઉ મંદિરના દ્વાર બંધ કરી તેની જગ્યાએ બાપ્પાની પ્રતિમૂર્તિ ભક્તોના દર્શન માટે રાખવામાં આવી હતી. આજે જ્યારે ગર્ભગૃહ ખોલવામાં આવ્યું ત્યારે આરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ગણેશભક્તો હાજર રહ્યા.

sidhdhivinayak temple

Sidhdhivinayak Temple

બીજી તરફ સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ મુંબઈમાં એક હોસ્પિટલ બનાવવા માગે છે તેના માટે ટ્રસ્ટે દાદર સ્થિત ગોખલે રોડ પર આવેલા એક ભૂખંડની માંગ કરી છે. આ ભૂખંડ પર આઠ માળની બહુમાળી ઈમારત બનાવી, તેમાં હોસ્પિટલ શરૂ કરવાનો મંદિર ટ્રસ્ટનો વિચાર છે, તેના માટે હાલ મુંબઈ મહાનગરપાલિકામાં બેઠક ચાલી રહી છે. બે બેઠકો પૂર્ણ થઈ છે. મનપાની શરત છે કે આ ભૂખંડ પર પાલિકા હોસ્પિટલ જેટલા જ દરે ગરીબોને મેડિકલ સુવિધા આપવામાં આવે. જો બધું ઠીક ચાલ્યું તો સિદ્ધિવિનાયક ટ્રસ્ટ આ જમીન પર હોસ્પિટલ બનાવશે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">