VIDEO: અદનાન સામીને પદ્મ પુરસ્કારની જાહેરાત સામે MNSએ નોંધાવ્યો વિરોધ, સન્માન પાછુ લેવાની કરી અપીલ
આજે સમગ્ર દેશમાં 71મો ગણતંત્ર દિવસ મનાવાઈ રહ્યો છે. ગણતંત્ર દિવસને લઇને શનિવારે પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડની જાહેરાત કરાઈ છે. કૂલ 118 લોકોને પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા જેમાં ગાયક અદનાન સામીનું નામ પણ સામેલ છે. આ પણ વાંચો: વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે Web Stories View more […]
આજે સમગ્ર દેશમાં 71મો ગણતંત્ર દિવસ મનાવાઈ રહ્યો છે. ગણતંત્ર દિવસને લઇને શનિવારે પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડની જાહેરાત કરાઈ છે. કૂલ 118 લોકોને પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા જેમાં ગાયક અદનાન સામીનું નામ પણ સામેલ છે.
આ પણ વાંચો: વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે
તેને લઇને રાજ ઠાકરેની પાર્ટી મનસે અદનાન સામીને પદ્મ શ્રી આપવા પર વિરોધ વ્યક્ત કર્યો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સિનેમાં વિંગના અધ્યક્ષ અમય ખોપકરે સવાલ કર્યો કે અદનાન સામીએ એવું તો શું કર્યું કે તેને પદ્મ શ્રી આપવામાં આવી રહ્યો છે. તેમણે સામીને પદ્મ શ્રી પર વિરોધ કર્યો અને સન્માન પાછુ લેવાની માગ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો