મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી પોલીસકર્મીનું મોત, રાજ્યમાં કુલ 16,758 કેસ

|

Sep 29, 2020 | 12:15 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો હાહાકાર છે. ત્યારે મોતની સંખ્યા પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી પોલીસકર્મીઓના મોતની સંખ્યા પણ વધી રહી છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક પોલીસકર્મીનું કોરોના વાયરસથી મોત થયું છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 5 પોલીસકર્મીના મોત થયા છે. ASI Tajuddin Rahiman Sheikh from Solapur’s […]

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી પોલીસકર્મીનું મોત, રાજ્યમાં કુલ 16,758 કેસ

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો હાહાકાર છે. ત્યારે મોતની સંખ્યા પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી પોલીસકર્મીઓના મોતની સંખ્યા પણ વધી રહી છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક પોલીસકર્મીનું કોરોના વાયરસથી મોત થયું છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 5 પોલીસકર્મીના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સોલાપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત આ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પોલીસકર્મીનું મોત થયું છે. મહારાષ્ટ્ર પોલીસે પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે 42 અધિકારીઓ સહિત 456 પોલીસકર્મી રાજ્યમાં કોરોનાથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના કેસની કુલ સંખ્યા 16,758 પર પહોંચી છે. જ્યારે 651 લોકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 8:28 am, Thu, 7 May 20

Next Article