નિસર્ગ વાવાઝોડાથી મહાનગર મુંબઈમાં ભારે વરસાદ

|

Jun 03, 2020 | 12:05 PM

નિસર્ગ વાવાઝોડું મુંબઈના અલીબાગને હીટ કરી ચુક્યું છે અને એ સાથે જ મહાનગર મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હાલનાં સમયમાં વાતાવરણ તોફાની બની ચુક્યું છે.છેલ્લા 12 કલાકમાં મુબઈમાં 20 થી 40 મિલિમીટર વરસાદ નોંધાઈ ચુક્યો છે, તો કોલાબા, દાદર, વસઈ, પાલઘર, થાણા, રત્નાગીરીમાં ભારે વરસાદ નોંધાઈ ચુક્યો છે.પ્લાન્ટ અને પોર્ટ પર હાઈ એલર્ટ […]

નિસર્ગ વાવાઝોડાથી મહાનગર મુંબઈમાં ભારે વરસાદ
http://tv9gujarati.in/nisarg-vavazoda-…-ma-bhare-varsad/

Follow us on

નિસર્ગ વાવાઝોડું મુંબઈના અલીબાગને હીટ કરી ચુક્યું છે અને એ સાથે જ મહાનગર મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હાલનાં સમયમાં વાતાવરણ તોફાની બની ચુક્યું છે.છેલ્લા 12 કલાકમાં મુબઈમાં 20 થી 40 મિલિમીટર વરસાદ નોંધાઈ ચુક્યો છે, તો કોલાબા, દાદર, વસઈ, પાલઘર, થાણા, રત્નાગીરીમાં ભારે વરસાદ નોંધાઈ ચુક્યો છે.પ્લાન્ટ અને પોર્ટ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ સંઘ પ્રદેશ દમણની વાત કરીએ તો ત્યાં પણ કોસ્ટગાર્ડે મોરચો સંભાળી લીધો છે અને દરીયા કિનારાની અવરજવર બંધ કરાવી દીધી છે . કેવું છે મહાનગર મુંબઈનું વાતાવરણ અને દમણના દરીયા કિનારાની સ્થિતિ, જુઓ અમારા ખાસ વિડિયોમાં.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Published On - 11:51 am, Wed, 3 June 20

Next Article