Mumbai Unlock: BMCએ મુંબઈમાં તમામ મેદાન, બગીચા સિ-ફ્રન્ટ અને બીચ ખોલવાની આપી પરવાનગી, જાણો શું છે ટાઈમિંગ?

|

Aug 16, 2021 | 9:28 AM

બ્રેક ધ ચેઈન અભિયાન અંતર્ગત મુંબઈના તમામ મેદાન, બગીચાઓ અને સિ-ફ્રન્ટ, સિ-ફેસ અને બીચ ખોલવાનો નિર્ણય કર્યો છે.

Mumbai Unlock: BMCએ મુંબઈમાં તમામ મેદાન, બગીચા સિ-ફ્રન્ટ અને બીચ ખોલવાની આપી પરવાનગી, જાણો શું છે ટાઈમિંગ?
અગાઉ 11 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ અને દુકાનો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

Follow us on

Mumbai Unlock:મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો દર નીચે આવ્યો છે ત્યારથી અનલોક (Maharashtra Unlock) સંબંધિત નિર્ણયો સતત લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, BMC (Brihanmumbai Municipal Corporation) એ સોમવારે બ્રેક ધ ચેઈન અભિયાન અંતર્ગત મુંબઈના તમામ મેદાન, બગીચાઓ અને સિ-ફ્રન્ટ, સિ-ફેસ અને બીચ ખોલવાનો નિર્ણય કર્યો છે.

આ તમામ સ્થળોને હવે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી જવા દેવામાં આવશે. અગાઉ 11 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ અને દુકાનો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો


આ સમાચારને વધુ વિગતો સાથે અપડેટ થઈ રહ્યા છે…. અહી જોડાયેલા રહો

આ પણ વાંચો: Gandhinagar : ધો-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32 ટકા પરિણામ

આ પણ વાંચો: Surat : સુરતના જરદોશી એટલે કે ખાટલી વર્કની પરંપરા આજે પણ યથાવત

 

Next Article