કોરોનાને લઈને કડકાઈ ઓછી થઈ તો લાપરવાહી વધી, મુંબઈ નાઈટ ક્લબ અને બારમાં કોરોનાના નિયમોનાં ધજાગરા, BMCએ આપી નાઈટ કર્ફ્યુની ચેતવણી

|

Dec 13, 2020 | 8:47 AM

કોરોનાને લઈને કડકાઈ ઓછી થઈ તો લાપરવાહી વધી ગઈ છે. કોરોના કાળમાં મુંબઈના બાંદ્રાની એક નાઈટ ક્લબમાં પાર્ટીનું આયોજન કરાયુ હતું. કોરોનાના નિયમોના ધજાગરા કરવા બદલ આ ક્લબો પર પોલીસ અને બીએમસીએ રેડ કરી. બાદમાં આ મામલો સામે આવ્યો હતો. આ વખતે હજારો લોકો નાઈટ ક્લબમાં વગર માસ્કે દેખાયા હતાં. આયુક્તે સરકારને કહ્યું હતું કે […]

કોરોનાને લઈને કડકાઈ ઓછી થઈ તો લાપરવાહી વધી, મુંબઈ નાઈટ ક્લબ અને બારમાં કોરોનાના નિયમોનાં ધજાગરા, BMCએ આપી નાઈટ કર્ફ્યુની ચેતવણી

Follow us on

કોરોનાને લઈને કડકાઈ ઓછી થઈ તો લાપરવાહી વધી ગઈ છે. કોરોના કાળમાં મુંબઈના બાંદ્રાની એક નાઈટ ક્લબમાં પાર્ટીનું આયોજન કરાયુ હતું. કોરોનાના નિયમોના ધજાગરા કરવા બદલ આ ક્લબો પર પોલીસ અને બીએમસીએ રેડ કરી. બાદમાં આ મામલો સામે આવ્યો હતો. આ વખતે હજારો લોકો નાઈટ ક્લબમાં વગર માસ્કે દેખાયા હતાં. આયુક્તે સરકારને કહ્યું હતું કે તેઓ મુંબઈમાં ફરી એકવાર નાઈટ કર્ફ્યુ લગાવી દે.

 કારણ કે, નાગરીકોને કોરોના પ્રેક્ટીસ એક્ટનો અમલ નથી કરવો. 5-6 ડિસેમ્બની રાત્રે લોઅર પરેલના એક પબમાં વગર માસ્ક એ 1000 લોકો એક સાથે મળી આવવા પર બીએમસીએ ચેતવણી જારી કરી છે. આ પબે મેગા પાર્ટીની જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ ત્યાં હજારો લોકો એકઠા થયાં હતાં. મહત્વનું છે કે ગૂરૂવારે જ મુંબઈમાં કોરોનાના નવા 798 કેસ સામે આવ્યાં છે. ત્યારે આવી પાર્ટીઓ જોખમ ભરેલી ગણાવાઈ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article