Monsoon Forecast: મહારાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ

11 જૂનથી 15 જૂન સુધી ઉત્તર મહારાષ્ટ્ર (Maharashtra), પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. કોંકણ વિસ્તારમાં સૌથી વધુ વરસાદનું અનુમાન છે.

Monsoon Forecast: મહારાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
મહારાષ્ટ્રમાં 11 જૂનથી 15 જૂન સુધી મુશળધાર વરસાદ પડશે. (પ્રતીકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 11:47 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra Monsoon) શુક્રવારે ચોમાસાએ જોરદાર દસ્તક આપી છે. હવે તે વધુ સક્રિય મોડ પર આવી રહ્યું છે. 11 જૂનથી ચોમાસાનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD)એ શનિવારથી આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે 11મી જૂનથી 15મી જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે, વાવાઝોડું અને જોરદાર પવન ફૂંકાશે. આ સાથે જ કાળઝાળ ગરમીમાં પણ રાહત મળશે. ખાસ કરીને ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદની સૌથી વધુ ધમાકેદાર બેટિંગ કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્રમાં જોવા મળશે.

મુંબઈ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા સ્થળોએ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ વાતાવરણ છે. આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય હવામાન વિભાગના મુંબઈ કેન્દ્ર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડશે, હવામાનશાસ્ત્રી કે. એસ. હોસાલિકરે ટ્વીટ દ્વારા આપી જાણકારી

11થી 15 જૂન સુધી આ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે 11 જૂને રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉસ્માનાબાદ અને લાતુર સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 12 જૂને રત્નાગીરી અને સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંગલી, સોલાપુર, ઉસ્માનાબાદ, બીડ અને લાતુર સિવાય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાયગઢ, થાણે, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, નાસિક, બુલઢાણા, અકોલા, અમરાવતી, વાશિમ, પરભણી, ઉસ્માનાબાદ, લાતુર, નાંદેડ, યવતમાલ, વર્ધા, ચંદ્રપુર, ભંડારા, ગોંદિયા અને ગઢચિરોલી જિલ્લામાં 13 જૂને મુશળધાર વરસાદનું અનુમાન છે. 14મી જૂને સિંધુદુર્ગ, પુણે, નાશિક, બુલઢાણા, અકોલા, વાશિમ, અમરાવતી, નાંદેડ, લાતુર, ઉસ્માનાબાદ, યવતમાલ, વર્ધા, ચંદ્રપુર, નાગપુર, ભંડારા, ગોંદિયા, ગઢચિરોલી જિલ્લામાં મુશળધાર વરસાદ પડશે. આ રીતે, 15 જૂને પણ સિંધુદુર્ગ, મરાઠવાડા અને વિદર્ભના ઘણા જિલ્લાઓમાં મૂશળધાર વરસાદની સંભાવના છે. કોંકણ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થવાની સંભાવના છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">