કોરોના વાઈરસ: આ રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું

|

Sep 29, 2020 | 10:28 AM

કોરોના વાઈરસના હાહાકારને લઈને મહારાષ્ટ્રમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. મુંબઈ સહિત હોટસ્પોટ વિસ્તારમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મેટ્રોપોલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ, માલેગાંવમાં લોડાઉન વધારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસનો પોઝિટીવ આંકડો 27,500થી વધુ છે. ત્યારે મોતનો આંકડો 1 હજારને પાર થઈ ચૂક્યો […]

કોરોના વાઈરસ: આ રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું

Follow us on

કોરોના વાઈરસના હાહાકારને લઈને મહારાષ્ટ્રમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. મુંબઈ સહિત હોટસ્પોટ વિસ્તારમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મેટ્રોપોલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ, માલેગાંવમાં લોડાઉન વધારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસનો પોઝિટીવ આંકડો 27,500થી વધુ છે. ત્યારે મોતનો આંકડો 1 હજારને પાર થઈ ચૂક્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આર્થિક પેકેજના ત્રીજા તબક્કા માટે આજે નાણાપ્રધાનની પ્રેસ કોન્ફરન્સ, ત્રીજા તબક્કામાં કોનો વારો?

 

Published On - 7:40 am, Fri, 15 May 20

Next Article