VIDEO: મુંબઈમાં ખાબક્યો 10 ઈંચ ધોધમાર વરસાદ, લોકોને કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
મુંબઇમાં સવારે છ વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરમાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. મુંબઇમાં મોડી રાતથી એકધારો ધોધમાર વરસાદ વરસી રહ્યોં હતો. સમગ્ર શહેરીમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે મુંબઇમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પણ […]

મુંબઇમાં સવારે છ વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરમાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. મુંબઇમાં મોડી રાતથી એકધારો ધોધમાર વરસાદ વરસી રહ્યોં હતો. સમગ્ર શહેરીમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે મુંબઇમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
