ગુજરાત, દિલ્હી, ગોવા, રાજસ્થાનથી મુંબઈ આવી રહેલા મુસાફરોનું હવે ચેકિંગ શરુ, રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરો એ RTPCRનો રીપોર્ટ બતાવવો પડશે

ગુજરાત, દિલ્હી, ગોવા, રાજસ્થાનથી મુંબઈ આવી રહેલા મુસાફરોનું હવે ચેકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. કોરોના ટેસ્ટ અને પેપરની ચલ્સની બાદ જ તેમને પ્રવેશ મળી શકશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી ટીમ રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરો પાસે થી RTPCRનો રીપોર્ટ માગી રહી હતી. જેમને આ રીપોર્ટ સંદર્ભની ખબર નોહતી તેમનો એન્ટીજન ટેસ્ટ સ્થળ પર […]

ગુજરાત, દિલ્હી, ગોવા, રાજસ્થાનથી મુંબઈ આવી રહેલા મુસાફરોનું હવે ચેકિંગ શરુ, રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરો એ RTPCRનો રીપોર્ટ બતાવવો પડશે
Pinak Shukla

|

Nov 25, 2020 | 6:17 PM

ગુજરાત, દિલ્હી, ગોવા, રાજસ્થાનથી મુંબઈ આવી રહેલા મુસાફરોનું હવે ચેકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. કોરોના ટેસ્ટ અને પેપરની ચલ્સની બાદ જ તેમને પ્રવેશ મળી શકશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી ટીમ રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરો પાસે થી RTPCRનો રીપોર્ટ માગી રહી હતી. જેમને આ રીપોર્ટ સંદર્ભની ખબર નોહતી તેમનો એન્ટીજન ટેસ્ટ સ્થળ પર જ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ પર કાબુ મેળવવા માટે હવે ચેકિંગ પર વધારે ભાર મૂકી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati