અભિનેતા ગોવિંદાના પુત્રની કારને નડ્યો અકસ્માત, જાણો ગોવિંદાએ પહોંચીને શું કર્યું?

|

Sep 28, 2020 | 12:22 PM

લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે અને તેના લીધે લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. મુંબઈમાં બુધવારે રાત્રે 8.30 કલાકે જુહૂ વિસ્તારમાં અભિનેતા ગોવિંદાના દીકરા યશવર્ધનની કારને અકસ્માત નડ્યો હતો. પોલીસના સૂત્રોએ જાણકારી આપી કે યશવર્ધનની કારને આદિત્ય ચોપરાની કારે ટક્કરે મારી જે યશરાજ ફિલ્મ્સ સાથે સંકળાયેલા છે. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. […]

અભિનેતા ગોવિંદાના પુત્રની કારને નડ્યો અકસ્માત, જાણો ગોવિંદાએ પહોંચીને શું કર્યું?

Follow us on

લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે અને તેના લીધે લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. મુંબઈમાં બુધવારે રાત્રે 8.30 કલાકે જુહૂ વિસ્તારમાં અભિનેતા ગોવિંદાના દીકરા યશવર્ધનની કારને અકસ્માત નડ્યો હતો. પોલીસના સૂત્રોએ જાણકારી આપી કે યશવર્ધનની કારને આદિત્ય ચોપરાની કારે ટક્કરે મારી જે યશરાજ ફિલ્મ્સ સાથે સંકળાયેલા છે. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

આ ઘટનાની જાણ થતાં જ અભિનેતા ગોવિંદા ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ ત્યાં હાજર રહેલાં લોકો સાથે વાત કરી હતી. આ ઘટનામાં કોઈની જ ભૂલ નથી એવી જાણકારી હાજર રહેલાં લોકોએ આપી હતી.. આથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નહોતો. બંને કાર વચ્ચે ટક્કર થઈ તેમાં યશવર્ધનની કારને નુકસાન પહોંચ્યું છે. તેમની કારની હેડલાઈટ તૂટી ગઈ હતી. જો કે આ ઘટનાને એક ભૂલ ગણાવીને બંને પક્ષોએ એકબીજાને જવાબદાર ગણાવ્યા નહોતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :  ચાલબાઝ ચીને કેમ કરી ગલવાન ઘાટીમાં ઘુસણખોરી? એવી તે કઈ વસ્તુ ગલવાનની ઘાટીમાં છે કે જેને માટે ચીન કરી રહ્યું છે ઉધામા, વાંચો આ વિશેષ અહેવાલ

યશરાજની કાર તેમના ડ્રાઈવર ચલાવી રહ્યાં હતા. આ ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થયો છે. ગોવિંદા ત્યાં સ્થળ પર પહોંચીને હાજર રહેલાં લોકો સાથે વાત કરે છે. બંને પક્ષ વચ્ચે ઘટનાસ્થળે  જ સમાધાન થઈ જાય છે અને તેઓ છૂટા પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 12:01 pm, Thu, 25 June 20

Next Article