મુંબઈની NCB ઓફિસમાં આગ, રિયા ડ્રગ્સના કેસની તપાસ કરે છે NCB

|

Sep 21, 2020 | 3:20 PM

મુંબઈના બલ્લાર્ડ અસ્ટેટ સ્થિત એક્સચેન્જ બિલ્ડિંગના બીજા માળ પર લાગી ભયાવહ આગ. આ ઈમારતના ત્રીજા માળ પર છે નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો (NCB )ની ઓફિસ. ફાયર બ્રિગેડના કર્મચારીઓ તરફથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો તેજ. પ્રાથમિક માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનો ખુલાસો થયો છે. રિયા ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહી છે NCB અને આજ ઓફિસમાં […]

મુંબઈની NCB ઓફિસમાં આગ, રિયા ડ્રગ્સના કેસની તપાસ કરે છે NCB

Follow us on

મુંબઈના બલ્લાર્ડ અસ્ટેટ સ્થિત એક્સચેન્જ બિલ્ડિંગના બીજા માળ પર લાગી ભયાવહ આગ. આ ઈમારતના ત્રીજા માળ પર છે નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો (NCB )ની ઓફિસ. ફાયર બ્રિગેડના કર્મચારીઓ તરફથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો તેજ. પ્રાથમિક માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનો ખુલાસો થયો છે.

રિયા ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહી છે NCB અને આજ ઓફિસમાં ડ્રગ્સ કેસ મામલે ચાલી રહી છે તપાસ. આ ઓફિસમાં સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના અધિકારીઓ પણ કામ કરે છે અને તેઓ પણ રિયા ડ્રગ્સ કેસ મામલે તપાસ કરી રહ્યા છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

આ પણ વાંચોઃટેકાના ભાવની પ્રથા ચાલુ જ રહેશે, જેમના હાથમાંથી પકડ સરી રહી છે તેઓ ખેડૂતોને ભરમાવે છેઃ મોદી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:37 pm, Mon, 21 September 20

Next Article