મુંબઈ: DRI અને કસ્ટમ વિભાગે રૂપિયા 1 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ

|

Sep 21, 2020 | 10:38 AM

મુંબઈમાં રૂપિયા 1 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. મુંબઈના નહાવા શેવા પોર્ટ પરથી DRI અને કસ્ટમ વિભાગે દરોડા પાડી ડ્રગ્સ ઝડપ્યું છે. બે શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનથી આ ડ્રગ્સ આવ્યું હોવાની આશંકા વ્યક્તમાં કરવામાં આવી રહી છે. આ મામલે વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે . […]

મુંબઈ: DRI અને કસ્ટમ વિભાગે રૂપિયા 1 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ

Follow us on

મુંબઈમાં રૂપિયા 1 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. મુંબઈના નહાવા શેવા પોર્ટ પરથી DRI અને કસ્ટમ વિભાગે દરોડા પાડી ડ્રગ્સ ઝડપ્યું છે. બે શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનથી આ ડ્રગ્સ આવ્યું હોવાની આશંકા વ્યક્તમાં કરવામાં આવી રહી છે. આ મામલે વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે .

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:32 am, Mon, 10 August 20

Next Article