જાણીતી કાર ડિઝાઈનર કંપની DCના માલિકની છેતરપિંડી મામલે મુંબઈ પોલીસે કરી ધરપકડ

|

Dec 28, 2020 | 11:31 PM

DC ડિઝાઈનના સંસ્થાપક અને જાણીતા કાર ડિઝાઈનર દિલીપ છાબડિયાની મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલીપ છાબડિયાની છેતરપિંડીના મામલે ધરપકડ કરવામાં આવી છે.

જાણીતી કાર ડિઝાઈનર કંપની DCના માલિકની છેતરપિંડી મામલે મુંબઈ પોલીસે કરી ધરપકડ
ફાઈલ ફોટો

Follow us on

DC ડિઝાઈનના સંસ્થાપક અને જાણીતા કાર ડિઝાઈનર દિલીપ છાબડિયાની મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલીપ છાબડિયાની છેતરપિંડીના મામલે ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરૂદ્ધ કલમ 420, 465,467,468,471,120 (B) અને 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

સુત્રો જણાવી રહ્યા છે કે દિલીપ છાબડિયાની એક મોંઘી કાર પણ જપ્ત કરવામાં આવી છે. ધરપકડ બાદ મુંબઈ પોલીસ મુખ્યાલયમાં રાખવામાં આવ્યા છે. તેની પુષ્ટી એક વરિષ્ઠ IPS અધિકારીએ આપી છે. મુંબઈ પોલીસના અધિકારીઓએ આ સંબંધમાં કોઈ પ્રકારની જાણકારી આપવાથી ઈનકાર કરી દીધો.

 

આ પણ વાંચો: યુવરાજસિંહને સૌરવ ગાંગુલીએ આપ્યો તગડો ઝટકો, આ ટૂર્નામેન્ટમાં રમવાની ના આપી પરમિશન

Published On - 11:25 pm, Mon, 28 December 20

Next Article