Cyclone Tauktae: મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે નાળાનું પાણી ઓવરફ્લો, રહેણાંક વિસ્તારમાં ભરાયું પાણી

|

May 17, 2021 | 8:21 PM

મુંબઈ, થાણે, પાલઘર જેવા વિસ્તારોમાં 120 કિલોમીટરના ઝડપી પવનથી તીવ્ર પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો, જેને કારણે ઠેકઠેકાણે વૃક્ષો પડવાની ઘટનાઓ બની અને રસ્તાઓ જલમગ્ન થઈ ગયા. આટલું જ નહીં, તાઉતેનું તાંડવ તો હજી બાકી હતું.

Cyclone Tauktae: મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે નાળાનું પાણી ઓવરફ્લો, રહેણાંક વિસ્તારમાં ભરાયું પાણી

Follow us on

મુંબઈ, થાણે, પાલઘર જેવા વિસ્તારોમાં 120 કિલોમીટરના ઝડપી પવનથી તીવ્ર પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો, જેને કારણે ઠેકઠેકાણે વૃક્ષો પડવાની ઘટનાઓ બની અને રસ્તાઓ જલમગ્ન થઈ ગયા. આટલું જ નહીં, તાઉતેનું તાંડવ તો હજી બાકી હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મુંબઈ નજીક આવેલા થાણેના મુંબ્રામાં ધોધમાર વરસાદને કારણે નાળા (drain)નું પાણી ઓવરફ્લો થઈ ગયું, થાણેના મુમ્બ્રા વિસ્તારમાં ઓવરફ્લો થયા બાદ ડ્રેઈનનું પાણી રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયું. ચક્રવાત તાઉતે ના કારણે ભારે વરસાદ બાદ નાળા છલકાઈ ગયા હતા અને તેનું પાણી રહેણાંક વિસ્તારમાં પ્રવેશી ગયું હતું.

 સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનો માહોલ

તાઉ તે વાવાઝોડાની ગણતરીઓ ગણાઈ રહી છે તે પહેલા સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. દીવમાં 100 કિમિની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને વીજ પૂરવઠો બંધ કરી દેવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: Cyclone Tauktae Tracker and Live Updates: ગુજરાતમાં હવે વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ, અનેક સ્થળો પર 100 કિમિ કરતા વધારે ઝડપથી પવન સાથે ધોધમાર વરસાદ, અમદાવાદનું એરપોર્ટ બંધ કરાયું

Next Article